Hymn No. 8790
એક જ ધરતીમાંથી જનમ્યા જુદા જુદા બીજો, એક ના બન્યા ના એક રહી શક્યા
ēka ja dharatīmāṁthī janamyā judā judā bījō, ēka nā banyā nā ēka rahī śakyā
પ્રકૃતિ, લીલા (Nature, Gods play)
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18277
એક જ ધરતીમાંથી જનમ્યા જુદા જુદા બીજો, એક ના બન્યા ના એક રહી શક્યા
એક જ ધરતીમાંથી જનમ્યા જુદા જુદા બીજો, એક ના બન્યા ના એક રહી શક્યા
હતા સ્વભાવો જુદા, હતા કાર્યો જુદા, ના એક બન્યા, ના એક રહી શક્યા
ફાંટાબાજ કુદરતની ફાટાબાજ વાતો, સમજીને પણ ના કોઈ આ સમજી શક્યા
એ જ પાંચ તત્વોથી બનેલા શરીર, એ જ કુદરતની શક્તિથી કરતા હલન ચલન સદાય
ના જાણે તોય અણદેખાયા એવા ભેદ, ક્યાં આવ્યા કે રહ્યા એ અલગ
કીધા કોઈએ કર્મના બંધન, કોઈ ભાગ્યના ભારથી તો ભરમાવ્યા
એક જ ખોરાક એક જ શ્વાસ આખર તોય કેમ રસ્તા તો ફંટાયા
આ સૃષ્ટિ પર તો નીત નવા અનેક ચમત્કાર તો સર્જાયા
કુદરત ના આ ખેલે તો ભલભલા ને પણ આશ્ચર્ય ચકિત કર્યાં
ઈશ્વરે એકતામાં વિવિધતા ના દર્શન સહુને તો કરાવ્યા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ēka ja dharatīmāṁthī janamyā judā judā bījō, ēka nā banyā nā ēka rahī śakyā
hatā svabhāvō judā, hatā kāryō judā, nā ēka banyā, nā ēka rahī śakyā
phāṁṭābāja kudaratanī phāṭābāja vātō, samajīnē paṇa nā kōī ā samajī śakyā
ē ja pāṁca tatvōthī banēlā śarīra, ē ja kudaratanī śaktithī karatā halana calana sadāya
nā jāṇē tōya aṇadēkhāyā ēvā bhēda, kyāṁ āvyā kē rahyā ē alaga
kīdhā kōīē karmanā baṁdhana, kōī bhāgyanā bhārathī tō bharamāvyā
ēka ja khōrāka ēka ja śvāsa ākhara tōya kēma rastā tō phaṁṭāyā
ā sr̥ṣṭi para tō nīta navā anēka camatkāra tō sarjāyā
kudarata nā ā khēlē tō bhalabhalā nē paṇa āścarya cakita karyāṁ
īśvarē ēkatāmāṁ vividhatā nā darśana sahunē tō karāvyā
|
|