1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18278
કરો મનમાં એકવાર જરા તો વિચાર
કરો મનમાં એકવાર જરા તો વિચાર
દીધું શું પ્રભુને, પ્રભુ પાસે શું શું લીધું
મળ્યું મન પ્રભુ પાસેથી, રાખ્યું એને ફરતું ને ફરતું
મળ્યુ દિલ એની પાસેથી, માયાથી એને તો ભર્યુ
મળ્યું આયુષ્ય પાસેથી એની, વેડફ્યા વિના બીજું શું કર્યુ
મળી નજર પાસેથી એની, એના વિના ધણું ધણું જોયું
માયાનું સતત રટણ કર્યુ, પ્રભુનું કરવું રટણ ભુલાયું
મનને દિલ સપડાયું દર્દમાં, પ્રભુ પાસે ત્યારે દોડયું
આવ અહેસાન ફરોશ માનવી પર, રાખે વિશ્વાસ શાને પ્રભુ
હટતા દુઃખદર્દ, મનને દિલ માનવીનું એવું ને એવું રહ્યું
https://www.youtube.com/watch?v=1VWPg0LlEgY
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
કરો મનમાં એકવાર જરા તો વિચાર
દીધું શું પ્રભુને, પ્રભુ પાસે શું શું લીધું
મળ્યું મન પ્રભુ પાસેથી, રાખ્યું એને ફરતું ને ફરતું
મળ્યુ દિલ એની પાસેથી, માયાથી એને તો ભર્યુ
મળ્યું આયુષ્ય પાસેથી એની, વેડફ્યા વિના બીજું શું કર્યુ
મળી નજર પાસેથી એની, એના વિના ધણું ધણું જોયું
માયાનું સતત રટણ કર્યુ, પ્રભુનું કરવું રટણ ભુલાયું
મનને દિલ સપડાયું દર્દમાં, પ્રભુ પાસે ત્યારે દોડયું
આવ અહેસાન ફરોશ માનવી પર, રાખે વિશ્વાસ શાને પ્રભુ
હટતા દુઃખદર્દ, મનને દિલ માનવીનું એવું ને એવું રહ્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
karō manamāṁ ēkavāra jarā tō vicāra
dīdhuṁ śuṁ prabhunē, prabhu pāsē śuṁ śuṁ līdhuṁ
malyuṁ mana prabhu pāsēthī, rākhyuṁ ēnē pharatuṁ nē pharatuṁ
malyu dila ēnī pāsēthī, māyāthī ēnē tō bharyu
malyuṁ āyuṣya pāsēthī ēnī, vēḍaphyā vinā bījuṁ śuṁ karyu
malī najara pāsēthī ēnī, ēnā vinā dhaṇuṁ dhaṇuṁ jōyuṁ
māyānuṁ satata raṭaṇa karyu, prabhunuṁ karavuṁ raṭaṇa bhulāyuṁ
mananē dila sapaḍāyuṁ dardamāṁ, prabhu pāsē tyārē dōḍayuṁ
āva ahēsāna pharōśa mānavī para, rākhē viśvāsa śānē prabhu
haṭatā duḥkhadarda, mananē dila mānavīnuṁ ēvuṁ nē ēvuṁ rahyuṁ
|
|