Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8803
છે જિંદગી તો સફર એવી, ના પૂરું જાગ્યું ના કોઈ સૂઈ શક્યું
Chē jiṁdagī tō saphara ēvī, nā pūruṁ jāgyuṁ nā kōī sūī śakyuṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 8803

છે જિંદગી તો સફર એવી, ના પૂરું જાગ્યું ના કોઈ સૂઈ શક્યું

  No Audio

chē jiṁdagī tō saphara ēvī, nā pūruṁ jāgyuṁ nā kōī sūī śakyuṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18290 છે જિંદગી તો સફર એવી, ના પૂરું જાગ્યું ના કોઈ સૂઈ શક્યું છે જિંદગી તો સફર એવી, ના પૂરું જાગ્યું ના કોઈ સૂઈ શક્યું

મળે પ્યાલો પ્રેમનો પી લેજે ત્યાંથી, રહી જાશે અધૂરો રહી જાશે પ્યાસો

દોડ ના મેળવવા સુખ કલ્પનામાં, રાખી જાશે તને પ્યાસોને પ્યાસો

હશે કલ્પના ગમે એટલી રમ્ય, પડશે દેવો હકીકતનો ઢાંચો

છે જીવન જંગ તો બહાદુરીનો, રહી જાશે દુઃખી બન્યો ઢીલો પોચો

રહેવું ના હોય દુઃખી જીવનમાં, દઈ દે જીવનને તો સાચો ઢાંચો

દોડી સુખ સંપત્તિ પાછળ બન્યો દુઃખી, મેળવ નિત્ય સંપત્તિનો વારસો

લાવ્યો ના દુઃખ કે સુખ તું સાથે, છે આધાર બંનેને તારો ને તારો

નથી સુખદુઃખ દૂર તારાથી, છે બંનેનો તારામાંને તારામાં વાસો

ખૂબ ચાલ્યો, ખૂબ થાક્યો, રહ્યો બની જીવનમાં પ્રવાસી થાકનો
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chē jiṁdagī tō saphara ēvī, nā pūruṁ jāgyuṁ nā kōī sūī śakyuṁ

malē pyālō prēmanō pī lējē tyāṁthī, rahī jāśē adhūrō rahī jāśē pyāsō

dōḍa nā mēlavavā sukha kalpanāmāṁ, rākhī jāśē tanē pyāsōnē pyāsō

haśē kalpanā gamē ēṭalī ramya, paḍaśē dēvō hakīkatanō ḍhāṁcō

chē jīvana jaṁga tō bahādurīnō, rahī jāśē duḥkhī banyō ḍhīlō pōcō

rahēvuṁ nā hōya duḥkhī jīvanamāṁ, daī dē jīvananē tō sācō ḍhāṁcō

dōḍī sukha saṁpatti pāchala banyō duḥkhī, mēlava nitya saṁpattinō vārasō

lāvyō nā duḥkha kē sukha tuṁ sāthē, chē ādhāra baṁnēnē tārō nē tārō

nathī sukhaduḥkha dūra tārāthī, chē baṁnēnō tārāmāṁnē tārāmāṁ vāsō

khūba cālyō, khūba thākyō, rahyō banī jīvanamāṁ pravāsī thākanō
Scan Image

Gujarati Bhajan no. 8803 by Satguru Devendra Ghia - Kaka
First...880088018802...Last