1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18291
હારજીત તો જીવનમાં, તારા જીવનના મનના એ મિનારા છે
હારજીત તો જીવનમાં, તારા જીવનના મનના એ મિનારા છે
મનના તોફાનો ધ્રુજાવશે, હલાવશે એને, એમાં એને સાચવવાના છે
દુઃખદર્દના વરસશે વરસાદ, ભિંના એમાં એ થાવાના છે
પુરુષાર્થના પાયાથી રાખ્યા ટકાવી, હલાવી એને એમાં જવાના છે
છે ભલે મિનારા જુદા, મનને ને મનને અસર એ કરવાના છે
કદી હલશે એક મિનારો, હલશે કદી બીજો જીવનમાં એ થાવાનું છે
એક મિનારા પર સુખ વિરાજે, એક મિનારા પર દુઃખ મનના મિનારા છે
સદ્વિચાર, કુવિચાર છે ધૂપસળી પ્રગટતી એમાંથી, અનુભવની ધારા છે
હાલક ડોલક થાતા રહે મિનારા, જીવન હાલક ડોલક એમાં થાય છે
તૂટે ક્યારે કયા મિનાર, ના જીવનમાં એ તો કહી શકાય છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
hārajīta tō jīvanamāṁ, tārā jīvananā mananā ē minārā chē
mananā tōphānō dhrujāvaśē, halāvaśē ēnē, ēmāṁ ēnē sācavavānā chē
duḥkhadardanā varasaśē varasāda, bhiṁnā ēmāṁ ē thāvānā chē
puruṣārthanā pāyāthī rākhyā ṭakāvī, halāvī ēnē ēmāṁ javānā chē
chē bhalē minārā judā, mananē nē mananē asara ē karavānā chē
kadī halaśē ēka minārō, halaśē kadī bījō jīvanamāṁ ē thāvānuṁ chē
ēka minārā para sukha virājē, ēka minārā para duḥkha mananā minārā chē
sadvicāra, kuvicāra chē dhūpasalī pragaṭatī ēmāṁthī, anubhavanī dhārā chē
hālaka ḍōlaka thātā rahē minārā, jīvana hālaka ḍōlaka ēmāṁ thāya chē
tūṭē kyārē kayā mināra, nā jīvanamāṁ ē tō kahī śakāya chē
|