1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18292
મુંઝાઈએ જીવનમાં હરઘડી બતાવ અમને વહાલા, શું છે સાચુ શું નહી

ચાહીએ કરવા પ્રેમ તને હરઘડી, તાણે માયા અમને એના ભણી
કર્યાં કર્મો લખાવ્યા ચોપડા છે પાસે એ તારી, બતાવ પુણ્યની પૂરાંત છે કેટલી
મારે ઘા કિસ્મત જીવનમાં હરઘડી, બતાવ કરવો બચાવ કઈ રીતે એમાંથી
નીક્ળ્યા વીણવા મનના મોતી, રહ્યા હાથ તો એમાં ખાલી ને ખાલી
નીક્ળ્યા સત્યને શોધવા જીવનમાં, બતાવ અમને વહાલા શું છે સાચું શું નહી
વીણવા હતા પુષ્પો જીવનમાં, વાવી જીવનમાં એમાં તો થોરની વાડી
પામવો હતો પૂર્ણ પ્રકાશ ચંદ્રનો, ગ્રહણ ગયું અમને એમાં નડી
દુઃખદર્દના કરીએ તમાશા, વધે જીવનમાં જ્યાં એના રે ઉપાડા
ઘૂંટીએ ના ભક્તિનો કક્કો હૈયે, કરીએ ઢોંગ જીવનમાં ભક્તિનો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
muṁjhāīē jīvanamāṁ haraghaḍī batāva amanē vahālā, śuṁ chē sācu śuṁ nahī
cāhīē karavā prēma tanē haraghaḍī, tāṇē māyā amanē ēnā bhaṇī
karyāṁ karmō lakhāvyā cōpaḍā chē pāsē ē tārī, batāva puṇyanī pūrāṁta chē kēṭalī
mārē ghā kismata jīvanamāṁ haraghaḍī, batāva karavō bacāva kaī rītē ēmāṁthī
nīklyā vīṇavā mananā mōtī, rahyā hātha tō ēmāṁ khālī nē khālī
nīklyā satyanē śōdhavā jīvanamāṁ, batāva amanē vahālā śuṁ chē sācuṁ śuṁ nahī
vīṇavā hatā puṣpō jīvanamāṁ, vāvī jīvanamāṁ ēmāṁ tō thōranī vāḍī
pāmavō hatō pūrṇa prakāśa caṁdranō, grahaṇa gayuṁ amanē ēmāṁ naḍī
duḥkhadardanā karīē tamāśā, vadhē jīvanamāṁ jyāṁ ēnā rē upāḍā
ghūṁṭīē nā bhaktinō kakkō haiyē, karīē ḍhōṁga jīvanamāṁ bhaktinō
|
|