Hymn No. 8806
દિલમાં શું શું ના ભણકારા વાગે જાગે, ત્યાં હું શું કરું હું શું કરું
dilamāṁ śuṁ śuṁ nā bhaṇakārā vāgē jāgē, tyāṁ huṁ śuṁ karuṁ huṁ śuṁ karuṁ
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18293
દિલમાં શું શું ના ભણકારા વાગે જાગે, ત્યાં હું શું કરું હું શું કરું
દિલમાં શું શું ના ભણકારા વાગે જાગે, ત્યાં હું શું કરું હું શું કરું
નજર સામેથી હટે જ્યાં હસતું મુખડું, દિલમાં તો કંઈ જાગે, હું શું કરું
કરવું શું, શું નહીં, કારણ સદાયે ગોતું, બનું મજબૂર ત્યાં હું શું કરું
મૂંઝવણના વનમાં સદા અટવાતો રહું, મુંઝવણ વધે ત્યાં હું શું કરું
તને નીરખ્યા ને નીરખ્યા કરું, પરવશ બનું એમાં ત્યાં હું શું કરું
છે મજબૂરી મારી, હટાવી શકતો નથી દિલમાંથી યાદ તારી ત્યાં હું શું કરું
અદાઓના જોરથી જાઉં બંધાઈ, છૂટવાનો પ્રયત્ન નીષ્ફળ કરું ત્યાં હું શું કરું
બન્યા મજબૂર કે ના બન્યા, સ્વીકાર કરો કે ના કરો, હું તો કરું હું શું કરું
હેતના દોરથી બાંધી દીધા એવા, થાતું નથી મન છૂટવા ત્યાં હું શું કરું
દિલ જ્યાં ચાહે છે જોવા હરેક મુખમાં મુખડું તમારુ ત્યાં હું શું કરું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
dilamāṁ śuṁ śuṁ nā bhaṇakārā vāgē jāgē, tyāṁ huṁ śuṁ karuṁ huṁ śuṁ karuṁ
najara sāmēthī haṭē jyāṁ hasatuṁ mukhaḍuṁ, dilamāṁ tō kaṁī jāgē, huṁ śuṁ karuṁ
karavuṁ śuṁ, śuṁ nahīṁ, kāraṇa sadāyē gōtuṁ, banuṁ majabūra tyāṁ huṁ śuṁ karuṁ
mūṁjhavaṇanā vanamāṁ sadā aṭavātō rahuṁ, muṁjhavaṇa vadhē tyāṁ huṁ śuṁ karuṁ
tanē nīrakhyā nē nīrakhyā karuṁ, paravaśa banuṁ ēmāṁ tyāṁ huṁ śuṁ karuṁ
chē majabūrī mārī, haṭāvī śakatō nathī dilamāṁthī yāda tārī tyāṁ huṁ śuṁ karuṁ
adāōnā jōrathī jāuṁ baṁdhāī, chūṭavānō prayatna nīṣphala karuṁ tyāṁ huṁ śuṁ karuṁ
banyā majabūra kē nā banyā, svīkāra karō kē nā karō, huṁ tō karuṁ huṁ śuṁ karuṁ
hētanā dōrathī bāṁdhī dīdhā ēvā, thātuṁ nathī mana chūṭavā tyāṁ huṁ śuṁ karuṁ
dila jyāṁ cāhē chē jōvā harēka mukhamāṁ mukhaḍuṁ tamāru tyāṁ huṁ śuṁ karuṁ
|