1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18294
તારા હૈયાના હેતની તલાવડીમાં, આજ મને તું નહાવા દે
તારા હૈયાના હેતની તલાવડીમાં, આજ મને તું નહાવા દે
આજ મને તું નહાવા દે, મદહોશ મને એમાં થાવા દે
નયનોના તીરછા તીરછા બાણને, પ્રેમથી આજ મને ઝીલવા દે
વિચારોના સાગરમાં ડૂબું, હર વિચારોમાં તને સમાવવા દે
ભુલું કે ના ભુલું, ભાન માંરુ, મારા ધ્યાનમાંથી ના તને હટવા દે
હતો ના વિશ્વાસ મને મુજમાં તુજ હાજરીએ જગાવ્યો વિશ્વાસ દિલમાં
ચાલે પગ ગમે ત્યાં મારા, પગને દેખાડજે મંઝિલ તારી મંઝિલે મને પહોંચવા દે
લાખ કોશિશો કરી કિસ્મતે મંઝિલ બદલાય દેજે સાથે મંઝિલ સ્થિર કરવા
ભૂલવી છે ચિંતા જીવનની જ્યાં, તારું હસ્તું મુખડું આંખ સામે આવવા દે
ચિંતા તારીને મારી એક બની તારા મુખ પર ચિંતા ના આવવા દે
સમાવવી છે તને દિલમાં જ્યાં, ભર્યો છે ભાર ઘણો દિલમાં
હવે આજ તારા દીદાર મને દિલમાં થાવા દે, મદહોશ મને થાવા દે
https://www.youtube.com/watch?v=fRPZJ6RrfiI
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
તારા હૈયાના હેતની તલાવડીમાં, આજ મને તું નહાવા દે
આજ મને તું નહાવા દે, મદહોશ મને એમાં થાવા દે
નયનોના તીરછા તીરછા બાણને, પ્રેમથી આજ મને ઝીલવા દે
વિચારોના સાગરમાં ડૂબું, હર વિચારોમાં તને સમાવવા દે
ભુલું કે ના ભુલું, ભાન માંરુ, મારા ધ્યાનમાંથી ના તને હટવા દે
હતો ના વિશ્વાસ મને મુજમાં તુજ હાજરીએ જગાવ્યો વિશ્વાસ દિલમાં
ચાલે પગ ગમે ત્યાં મારા, પગને દેખાડજે મંઝિલ તારી મંઝિલે મને પહોંચવા દે
લાખ કોશિશો કરી કિસ્મતે મંઝિલ બદલાય દેજે સાથે મંઝિલ સ્થિર કરવા
ભૂલવી છે ચિંતા જીવનની જ્યાં, તારું હસ્તું મુખડું આંખ સામે આવવા દે
ચિંતા તારીને મારી એક બની તારા મુખ પર ચિંતા ના આવવા દે
સમાવવી છે તને દિલમાં જ્યાં, ભર્યો છે ભાર ઘણો દિલમાં
હવે આજ તારા દીદાર મને દિલમાં થાવા દે, મદહોશ મને થાવા દે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tārā haiyānā hētanī talāvaḍīmāṁ, āja manē tuṁ nahāvā dē
āja manē tuṁ nahāvā dē, madahōśa manē ēmāṁ thāvā dē
nayanōnā tīrachā tīrachā bāṇanē, prēmathī āja manē jhīlavā dē
vicārōnā sāgaramāṁ ḍūbuṁ, hara vicārōmāṁ tanē samāvavā dē
bhuluṁ kē nā bhuluṁ, bhāna māṁru, mārā dhyānamāṁthī nā tanē haṭavā dē
hatō nā viśvāsa manē mujamāṁ tuja hājarīē jagāvyō viśvāsa dilamāṁ
cālē paga gamē tyāṁ mārā, paganē dēkhāḍajē maṁjhila tārī maṁjhilē manē pahōṁcavā dē
lākha kōśiśō karī kismatē maṁjhila badalāya dējē sāthē maṁjhila sthira karavā
bhūlavī chē ciṁtā jīvananī jyāṁ, tāruṁ hastuṁ mukhaḍuṁ āṁkha sāmē āvavā dē
ciṁtā tārīnē mārī ēka banī tārā mukha para ciṁtā nā āvavā dē
samāvavī chē tanē dilamāṁ jyāṁ, bharyō chē bhāra ghaṇō dilamāṁ
havē āja tārā dīdāra manē dilamāṁ thāvā dē, madahōśa manē thāvā dē
|
|