Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9024 | Date: 22-Dec-2001
દુઃખ ઊંડે ઊંડે વિચારતું હતું, ઊંડે ઊંડે એ રોતું હતું
Duḥkha ūṁḍē ūṁḍē vicāratuṁ hatuṁ, ūṁḍē ūṁḍē ē rōtuṁ hatuṁ
Hymn No. 9024 | Date: 22-Dec-2001

દુઃખ ઊંડે ઊંડે વિચારતું હતું, ઊંડે ઊંડે એ રોતું હતું

  No Audio

duḥkha ūṁḍē ūṁḍē vicāratuṁ hatuṁ, ūṁḍē ūṁḍē ē rōtuṁ hatuṁ

2001-12-22 2001-12-22 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18511 દુઃખ ઊંડે ઊંડે વિચારતું હતું, ઊંડે ઊંડે એ રોતું હતું દુઃખ ઊંડે ઊંડે વિચારતું હતું, ઊંડે ઊંડે એ રોતું હતું

થઈ જાશે સમજુ દિલ જો સહુનાં મારે ક્યાં જઈ વસવું

ઊતરી જાશે ઊંડે સહુનાં દિલ, ગીતા ને રામાયણ મારે શું કરવું

ચાલશે સહુ મહાવીરના પગલે જગમાં, શું થાશે ત્યાં મારું

થાય દુઃખી જો જગમાં કોઈ પાસે જઈ એ રડતું કે કહેતું

મારા દુઃખને જગમાં મારે કોની પાસે જઈને કહેવું કે રડવું

જીવનમાં દુઃખ વિના સુખ અનુભવાય, દુઃખ વિના દુઃખી થાઉં

આવકારે દિલ સહુનાં સુખને, નથી કોઈ મને આવકારતું

મળશે ના કોઈ ખાલી ખૂણો દિલને, મારે ક્યાં જઈ વસવું

ભર્યાંભર્યાં હશે સદ્દ્ગુણોથી દિલ સહુનાં, શું થાશે મારું
View Original Increase Font Decrease Font

દુઃખ ઊંડે ઊંડે વિચારતું હતું, ઊંડે ઊંડે એ રોતું હતું

થઈ જાશે સમજુ દિલ જો સહુનાં મારે ક્યાં જઈ વસવું

ઊતરી જાશે ઊંડે સહુનાં દિલ, ગીતા ને રામાયણ મારે શું કરવું

ચાલશે સહુ મહાવીરના પગલે જગમાં, શું થાશે ત્યાં મારું

થાય દુઃખી જો જગમાં કોઈ પાસે જઈ એ રડતું કે કહેતું

મારા દુઃખને જગમાં મારે કોની પાસે જઈને કહેવું કે રડવું

જીવનમાં દુઃખ વિના સુખ અનુભવાય, દુઃખ વિના દુઃખી થાઉં

આવકારે દિલ સહુનાં સુખને, નથી કોઈ મને આવકારતું

મળશે ના કોઈ ખાલી ખૂણો દિલને, મારે ક્યાં જઈ વસવું

ભર્યાંભર્યાં હશે સદ્દ્ગુણોથી દિલ સહુનાં, શું થાશે મારું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

duḥkha ūṁḍē ūṁḍē vicāratuṁ hatuṁ, ūṁḍē ūṁḍē ē rōtuṁ hatuṁ

thaī jāśē samaju dila jō sahunāṁ mārē kyāṁ jaī vasavuṁ

ūtarī jāśē ūṁḍē sahunāṁ dila, gītā nē rāmāyaṇa mārē śuṁ karavuṁ

cālaśē sahu mahāvīranā pagalē jagamāṁ, śuṁ thāśē tyāṁ māruṁ

thāya duḥkhī jō jagamāṁ kōī pāsē jaī ē raḍatuṁ kē kahētuṁ

mārā duḥkhanē jagamāṁ mārē kōnī pāsē jaīnē kahēvuṁ kē raḍavuṁ

jīvanamāṁ duḥkha vinā sukha anubhavāya, duḥkha vinā duḥkhī thāuṁ

āvakārē dila sahunāṁ sukhanē, nathī kōī manē āvakāratuṁ

malaśē nā kōī khālī khūṇō dilanē, mārē kyāṁ jaī vasavuṁ

bharyāṁbharyāṁ haśē saddguṇōthī dila sahunāṁ, śuṁ thāśē māruṁ
Scan Image

Gujarati Bhajan no. 9024 by Satguru Devendra Ghia - Kaka
First...901990209021...Last