Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9028 | Date: 23-Dec-2001
નબળાઈ રજૂ કરું છું, ફરિયાદ નથી કરતો, કરવા દૂર આશિષ માંગું છું
Nabalāī rajū karuṁ chuṁ, phariyāda nathī karatō, karavā dūra āśiṣa māṁguṁ chuṁ
Hymn No. 9028 | Date: 23-Dec-2001

નબળાઈ રજૂ કરું છું, ફરિયાદ નથી કરતો, કરવા દૂર આશિષ માંગું છું

  No Audio

nabalāī rajū karuṁ chuṁ, phariyāda nathī karatō, karavā dūra āśiṣa māṁguṁ chuṁ

2001-12-23 2001-12-23 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18515 નબળાઈ રજૂ કરું છું, ફરિયાદ નથી કરતો, કરવા દૂર આશિષ માંગું છું નબળાઈ રજૂ કરું છું, ફરિયાદ નથી કરતો, કરવા દૂર આશિષ માંગું છું

સ્થિર રહેતું નથી મનડું મારું, કરવા સ્થિર એને, આશિષ માંગું છું

શંકામાં ડૂબેલા મારા દિલને, ઉગારવા એમાંથી આશિષ માંગું છું

પ્રેમવિહોણા દિલને પ્રેમમાં તરબોળ કરવા, પ્રેમની સરિતા માંગું છું

ધ્યાનમાં મશગૂલ બનીને રહેવા, તારા ધ્યાનનું બિંદુ માંગું છું

ભાવેભાવમાં ઊછળતા આ દિલડાંમાં, સ્થિરતાનું તારું લંગર માંગું છું

સુખદુઃખની છે મુસાફરી જીવનમાં, એમાં તારું માર્ગદર્શન માંગું છું

સંસારમાં દાઝેલા આ દિલ પર, તારો કોમળ સ્પર્શ માંગું છું

થાકું જીવનમાં તો જ્યારે, તારો હૂંફાળો તો ખોળો માંગું છું

જોઈ જોઈ તો માયા જગની, થાકી છે આંખડી તારાં દર્શન માંગું છું
View Original Increase Font Decrease Font

નબળાઈ રજૂ કરું છું, ફરિયાદ નથી કરતો, કરવા દૂર આશિષ માંગું છું

સ્થિર રહેતું નથી મનડું મારું, કરવા સ્થિર એને, આશિષ માંગું છું

શંકામાં ડૂબેલા મારા દિલને, ઉગારવા એમાંથી આશિષ માંગું છું

પ્રેમવિહોણા દિલને પ્રેમમાં તરબોળ કરવા, પ્રેમની સરિતા માંગું છું

ધ્યાનમાં મશગૂલ બનીને રહેવા, તારા ધ્યાનનું બિંદુ માંગું છું

ભાવેભાવમાં ઊછળતા આ દિલડાંમાં, સ્થિરતાનું તારું લંગર માંગું છું

સુખદુઃખની છે મુસાફરી જીવનમાં, એમાં તારું માર્ગદર્શન માંગું છું

સંસારમાં દાઝેલા આ દિલ પર, તારો કોમળ સ્પર્શ માંગું છું

થાકું જીવનમાં તો જ્યારે, તારો હૂંફાળો તો ખોળો માંગું છું

જોઈ જોઈ તો માયા જગની, થાકી છે આંખડી તારાં દર્શન માંગું છું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

nabalāī rajū karuṁ chuṁ, phariyāda nathī karatō, karavā dūra āśiṣa māṁguṁ chuṁ

sthira rahētuṁ nathī manaḍuṁ māruṁ, karavā sthira ēnē, āśiṣa māṁguṁ chuṁ

śaṁkāmāṁ ḍūbēlā mārā dilanē, ugāravā ēmāṁthī āśiṣa māṁguṁ chuṁ

prēmavihōṇā dilanē prēmamāṁ tarabōla karavā, prēmanī saritā māṁguṁ chuṁ

dhyānamāṁ maśagūla banīnē rahēvā, tārā dhyānanuṁ biṁdu māṁguṁ chuṁ

bhāvēbhāvamāṁ ūchalatā ā dilaḍāṁmāṁ, sthiratānuṁ tāruṁ laṁgara māṁguṁ chuṁ

sukhaduḥkhanī chē musāpharī jīvanamāṁ, ēmāṁ tāruṁ mārgadarśana māṁguṁ chuṁ

saṁsāramāṁ dājhēlā ā dila para, tārō kōmala sparśa māṁguṁ chuṁ

thākuṁ jīvanamāṁ tō jyārē, tārō hūṁphālō tō khōlō māṁguṁ chuṁ

jōī jōī tō māyā jaganī, thākī chē āṁkhaḍī tārāṁ darśana māṁguṁ chuṁ
Scan Image

Gujarati Bhajan no. 9028 by Satguru Devendra Ghia - Kaka
First...902590269027...Last