Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9034 | Date: 25-Dec-2001
ગીત ભલે જાણીતું નથી, એના સૂર તો જાણીતા છે
Gīta bhalē jāṇītuṁ nathī, ēnā sūra tō jāṇītā chē
Hymn No. 9034 | Date: 25-Dec-2001

ગીત ભલે જાણીતું નથી, એના સૂર તો જાણીતા છે

  No Audio

gīta bhalē jāṇītuṁ nathī, ēnā sūra tō jāṇītā chē

2001-12-25 2001-12-25 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18521 ગીત ભલે જાણીતું નથી, એના સૂર તો જાણીતા છે ગીત ભલે જાણીતું નથી, એના સૂર તો જાણીતા છે

ગવાયું જ્યાં એ તાલમાં, આનંદ હૈયે રેલાવી જાય છે

હશે સૂરમાં જો મીઠાશ, ગીત ગમતું ને ગમતું જાય છે

સૂર ને સ્વર ભુલાવે ભાન જ્યાં, એ દિવ્ય બની જાય છે

ગીતમાં જ્યાં પ્રભુભાવ ભળ્યા, એ ભક્તિ બની જાય છે

થાય સ્પંદનો ઊભાં દિલમાં એવાં, દિલ તરબોળ એમાં થાય છે

ઉભરાય આનંદની ભરતી એમાં, મુખ ઉપર એ ફેલાવે છે

આજ જગમાં ત્યાં એક દિવ્ય ભાવજગત રચાય છે

એ ભાવજગતમાંથી ના સરકવાનું ત્યાં મન થાય છે

વેરઝેર જાય બધું ભુલાય, એ ગીતમાં જ્યાં પ્રીત બંધાય છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

gīta bhalē jāṇītuṁ nathī, ēnā sūra tō jāṇītā chē

gavāyuṁ jyāṁ ē tālamāṁ, ānaṁda haiyē rēlāvī jāya chē

haśē sūramāṁ jō mīṭhāśa, gīta gamatuṁ nē gamatuṁ jāya chē

sūra nē svara bhulāvē bhāna jyāṁ, ē divya banī jāya chē

gītamāṁ jyāṁ prabhubhāva bhalyā, ē bhakti banī jāya chē

thāya spaṁdanō ūbhāṁ dilamāṁ ēvāṁ, dila tarabōla ēmāṁ thāya chē

ubharāya ānaṁdanī bharatī ēmāṁ, mukha upara ē phēlāvē chē

āja jagamāṁ tyāṁ ēka divya bhāvajagata racāya chē

ē bhāvajagatamāṁthī nā sarakavānuṁ tyāṁ mana thāya chē

vērajhēra jāya badhuṁ bhulāya, ē gītamāṁ jyāṁ prīta baṁdhāya chē
Scan Image

Gujarati Bhajan no. 9034 by Satguru Devendra Ghia - Kaka
First...903190329033...Last