Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9053 | Date: 30-Dec-2001
દુઃખદર્દની કોઈ દવા તો દો, બે મીઠા શબ્દોની મહોલાત તો દો
Duḥkhadardanī kōī davā tō dō, bē mīṭhā śabdōnī mahōlāta tō dō
Hymn No. 9053 | Date: 30-Dec-2001

દુઃખદર્દની કોઈ દવા તો દો, બે મીઠા શબ્દોની મહોલાત તો દો

  No Audio

duḥkhadardanī kōī davā tō dō, bē mīṭhā śabdōnī mahōlāta tō dō

2001-12-30 2001-12-30 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18540 દુઃખદર્દની કોઈ દવા તો દો, બે મીઠા શબ્દોની મહોલાત તો દો દુઃખદર્દની કોઈ દવા તો દો, બે મીઠા શબ્દોની મહોલાત તો દો

તૂટેલા આ દિલને કોઈ આધાર તો દો, દિલના અંધારાને કોઈ પ્રકાશ તો દો

આંસુઓ સંઘરવા કોઈ છીંપ તો દો, તડપતા આ દિલને પ્રભુ દર્શન તો દો

બેનામ તો છે જિંદગી, કોઈ એને નામ તો દો, નયનો શોધે છે જેને એની ભાળ તો દો

વહે છે પ્રેમ દિલમાં, ઝીલવા કોઈ પાત્ર તો દો, તડપતા આ દિલને પ્રભુ દર્શન તો દો

આતુર તો છે દિલ, કોઈ સંદેશા તો દો, ખોવાયેલા આ જીવનને કોઈ મંઝિલ તો દો

મધદરિયે ચાલે છે નાવ, કોઈ એને કિનારો તો દો, તડપતા આ દિલને પ્રભુ દર્શન તો દો

ગાવાં છે ગીત પ્રભુનાં, કોઈ સૂર તો દો, કર્યાં છે અનહદ પાપો, કોઈ માફી તો દો

ચાલું છું એકલો, કોઈ સાથ તો દો, તડપતા આ દિલને પ્રભુ દર્શન તો દો

છવાયેલું છે ઘુમ્મસ, કોઈ દૃષ્ટિ તો દો, તડપતા આ દિલને પ્રભુ દર્શન તો દો
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

duḥkhadardanī kōī davā tō dō, bē mīṭhā śabdōnī mahōlāta tō dō

tūṭēlā ā dilanē kōī ādhāra tō dō, dilanā aṁdhārānē kōī prakāśa tō dō

āṁsuō saṁgharavā kōī chīṁpa tō dō, taḍapatā ā dilanē prabhu darśana tō dō

bēnāma tō chē jiṁdagī, kōī ēnē nāma tō dō, nayanō śōdhē chē jēnē ēnī bhāla tō dō

vahē chē prēma dilamāṁ, jhīlavā kōī pātra tō dō, taḍapatā ā dilanē prabhu darśana tō dō

ātura tō chē dila, kōī saṁdēśā tō dō, khōvāyēlā ā jīvananē kōī maṁjhila tō dō

madhadariyē cālē chē nāva, kōī ēnē kinārō tō dō, taḍapatā ā dilanē prabhu darśana tō dō

gāvāṁ chē gīta prabhunāṁ, kōī sūra tō dō, karyāṁ chē anahada pāpō, kōī māphī tō dō

cāluṁ chuṁ ēkalō, kōī sātha tō dō, taḍapatā ā dilanē prabhu darśana tō dō

chavāyēluṁ chē ghummasa, kōī dr̥ṣṭi tō dō, taḍapatā ā dilanē prabhu darśana tō dō
Scan Image

Gujarati Bhajan no. 9053 by Satguru Devendra Ghia - Kaka
First...904990509051...Last