Hymn No. 9061 | Date: 02-Jan-2002
જાણીતા થયા ઓળખાણ મળી નથી, અણસાર મળ્યા ખાત્રી થઈ નથી
jāṇītā thayā ōlakhāṇa malī nathī, aṇasāra malyā khātrī thaī nathī
2002-01-02
2002-01-02
2002-01-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18548
જાણીતા થયા ઓળખાણ મળી નથી, અણસાર મળ્યા ખાત્રી થઈ નથી
જાણીતા થયા ઓળખાણ મળી નથી, અણસાર મળ્યા ખાત્રી થઈ નથી
નજરો મળી કૂંપળો હજી ફૂટી નથી, દરિયો ખીલ્યો મોજાં ઊછળ્યાં નથી
હરેક વાતમાં કસર રહી ગઈ, આખર સુધી સુધારી શક્યા નથી
બદનામ ના હતી કાંઈ જિંદગી, કુદરત બદનામ કર્યાં વિના રહી નથી
ધ્યાનમાં ભલે ધ્યાન નથી, ધ્યાન-વાન ધ્યાનમાં રાખ્યા વિના રહેવાનું નથી
પ્રેમ કર્યો કે ભલે નહીં, જીવનમાં પ્રેમને બદનામ તો કરવાનો નથી
હર વાતમાં કાઢો ના બહાનાં, વાત એમાં મંઝિલે તો કાંઈ પહોંચશે નહીં
સુખનાં સપનાં સહુને વ્હાલાં લાગે, હકીકત કાંઈ એ તો બનતી નથી
પૂરો પ્યાર ભલે કોઈ ના કરે, પ્યારમાં કસર ચલાવવા તૈયાર નથી
નજર તાણી તાણીને કરીએ કોશિશ, પ્રભુ એમાં કાંઈ દેખાતા નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jāṇītā thayā ōlakhāṇa malī nathī, aṇasāra malyā khātrī thaī nathī
najarō malī kūṁpalō hajī phūṭī nathī, dariyō khīlyō mōjāṁ ūchalyāṁ nathī
harēka vātamāṁ kasara rahī gaī, ākhara sudhī sudhārī śakyā nathī
badanāma nā hatī kāṁī jiṁdagī, kudarata badanāma karyāṁ vinā rahī nathī
dhyānamāṁ bhalē dhyāna nathī, dhyāna-vāna dhyānamāṁ rākhyā vinā rahēvānuṁ nathī
prēma karyō kē bhalē nahīṁ, jīvanamāṁ prēmanē badanāma tō karavānō nathī
hara vātamāṁ kāḍhō nā bahānāṁ, vāta ēmāṁ maṁjhilē tō kāṁī pahōṁcaśē nahīṁ
sukhanāṁ sapanāṁ sahunē vhālāṁ lāgē, hakīkata kāṁī ē tō banatī nathī
pūrō pyāra bhalē kōī nā karē, pyāramāṁ kasara calāvavā taiyāra nathī
najara tāṇī tāṇīnē karīē kōśiśa, prabhu ēmāṁ kāṁī dēkhātā nathī
|
|