Hymn No. 9074 | Date: 06-Jan-2002
મધુરી મોરલીનો નાદ જ્યાં સંભળાય, હૈયું ના રહે મારા હાથમાં
madhurī mōralīnō nāda jyāṁ saṁbhalāya, haiyuṁ nā rahē mārā hāthamāṁ
2002-01-06
2002-01-06
2002-01-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18561
મધુરી મોરલીનો નાદ જ્યાં સંભળાય, હૈયું ના રહે મારા હાથમાં
મધુરી મોરલીનો નાદ જ્યાં સંભળાય, હૈયું ના રહે મારા હાથમાં
હૈયું ચાહે રે મારા રે કાના, દોડીદોડી આવી ત્યાં પહોંચી જાઉં
છે નાદ મધુરા, છે વગાડનારા મધુરા, રહે ના હૈયું ત્યાં હાથમાં
ઊછળે પ્રેમ હૈયામાં રે એવો, રહે ના હૈયું તો ત્યાં હાથમાં
નાદેનાદે ભાવ જાગે હૈયામાં એવા, આવી પડું ક્યારે ચરણોમાં
કામકાજ ભુલાવ્યાં ભાન ભુલાવ્યાં, અનોખા ભાવો હૈયે જગાવ્યા
હૈયું રે નાચે, નજર જોવા લાગે, વ્હાલા મારા મુરલીના બજવૈયા
એ યમુનાનો ઘાટ, એ કાલિંદીનો તટ, સામે આવે એ નજરમાં
સહુનાં હૈયે હૈયે છે ઉલ્લાસ, રહ્યા છે રમી ભૂલી ભાન, તાલમાં
ડોલે હૈયા સહુનાં, છે મુરલીના એવા રે નાદ, કાનુડો વસી જાય હૈયામાં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
madhurī mōralīnō nāda jyāṁ saṁbhalāya, haiyuṁ nā rahē mārā hāthamāṁ
haiyuṁ cāhē rē mārā rē kānā, dōḍīdōḍī āvī tyāṁ pahōṁcī jāuṁ
chē nāda madhurā, chē vagāḍanārā madhurā, rahē nā haiyuṁ tyāṁ hāthamāṁ
ūchalē prēma haiyāmāṁ rē ēvō, rahē nā haiyuṁ tō tyāṁ hāthamāṁ
nādēnādē bhāva jāgē haiyāmāṁ ēvā, āvī paḍuṁ kyārē caraṇōmāṁ
kāmakāja bhulāvyāṁ bhāna bhulāvyāṁ, anōkhā bhāvō haiyē jagāvyā
haiyuṁ rē nācē, najara jōvā lāgē, vhālā mārā muralīnā bajavaiyā
ē yamunānō ghāṭa, ē kāliṁdīnō taṭa, sāmē āvē ē najaramāṁ
sahunāṁ haiyē haiyē chē ullāsa, rahyā chē ramī bhūlī bhāna, tālamāṁ
ḍōlē haiyā sahunāṁ, chē muralīnā ēvā rē nāda, kānuḍō vasī jāya haiyāmāṁ
|