Hymn No. 9080 | Date: 06-Jan-2002
આમંત્રણ દેવામાં તું તો ભૂલ્યો, સુખને બદલે દુઃખને આમંત્રણ દઈ આવ્યો
āmaṁtraṇa dēvāmāṁ tuṁ tō bhūlyō, sukhanē badalē duḥkhanē āmaṁtraṇa daī āvyō
2002-01-06
2002-01-06
2002-01-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18567
આમંત્રણ દેવામાં તું તો ભૂલ્યો, સુખને બદલે દુઃખને આમંત્રણ દઈ આવ્યો
આમંત્રણ દેવામાં તું તો ભૂલ્યો, સુખને બદલે દુઃખને આમંત્રણ દઈ આવ્યો
દુઃખના સાથીઓને જોઈને સાથે, દુઃખ તો ત્યાં દોડી દોડી આવ્યું
રહી ના શક્યો શું તું એના વિના, સાથે રાખીને સાથે શાને ફર્યો
હતો ઘેરાયેલો ભલે એનાથી તું, સાથે ને સાથે શાને લઈ ગયો
એના સાથમાં ને સાથમાં બદલાયાં લક્ષણ તારાં શું ના એ સમજ્યો
બદલાયેલાં જોઈને લક્ષણો તારાં, સુખ તારાથી તો દૂર રહ્યું
લઈને સાથીઓ ખોટા, આમંત્રણની રીતરસમો તો ભૂલ્યો
ના પ્રેમ ના આદર, શાને બધું આમંત્રણમાં તું ચૂક્યો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
આમંત્રણ દેવામાં તું તો ભૂલ્યો, સુખને બદલે દુઃખને આમંત્રણ દઈ આવ્યો
દુઃખના સાથીઓને જોઈને સાથે, દુઃખ તો ત્યાં દોડી દોડી આવ્યું
રહી ના શક્યો શું તું એના વિના, સાથે રાખીને સાથે શાને ફર્યો
હતો ઘેરાયેલો ભલે એનાથી તું, સાથે ને સાથે શાને લઈ ગયો
એના સાથમાં ને સાથમાં બદલાયાં લક્ષણ તારાં શું ના એ સમજ્યો
બદલાયેલાં જોઈને લક્ષણો તારાં, સુખ તારાથી તો દૂર રહ્યું
લઈને સાથીઓ ખોટા, આમંત્રણની રીતરસમો તો ભૂલ્યો
ના પ્રેમ ના આદર, શાને બધું આમંત્રણમાં તું ચૂક્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
āmaṁtraṇa dēvāmāṁ tuṁ tō bhūlyō, sukhanē badalē duḥkhanē āmaṁtraṇa daī āvyō
duḥkhanā sāthīōnē jōīnē sāthē, duḥkha tō tyāṁ dōḍī dōḍī āvyuṁ
rahī nā śakyō śuṁ tuṁ ēnā vinā, sāthē rākhīnē sāthē śānē pharyō
hatō ghērāyēlō bhalē ēnāthī tuṁ, sāthē nē sāthē śānē laī gayō
ēnā sāthamāṁ nē sāthamāṁ badalāyāṁ lakṣaṇa tārāṁ śuṁ nā ē samajyō
badalāyēlāṁ jōīnē lakṣaṇō tārāṁ, sukha tārāthī tō dūra rahyuṁ
laīnē sāthīō khōṭā, āmaṁtraṇanī rītarasamō tō bhūlyō
nā prēma nā ādara, śānē badhuṁ āmaṁtraṇamāṁ tuṁ cūkyō
|
|