Hymn No. 9094 | Date: 13-Jan-2002
ભજવું છે પ્રભુને ચિત્ત જોડીને ભજો, કરવું છે કામ ચિત્ત જોડીને કરો
bhajavuṁ chē prabhunē citta jōḍīnē bhajō, karavuṁ chē kāma citta jōḍīnē karō
2002-01-13
2002-01-13
2002-01-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18581
ભજવું છે પ્રભુને ચિત્ત જોડીને ભજો, કરવું છે કામ ચિત્ત જોડીને કરો
ભજવું છે પ્રભુને ચિત્ત જોડીને ભજો, કરવું છે કામ ચિત્ત જોડીને કરો
કરવો છે પ્રેમ હૈયું ખોલીને, કરી દેવું છે દાન મન મૂકીને તો દ્યો
જીવવું છે જગમાં આસક્તિ છોડીને જીવે, નિભાવવી મૈત્રી, આશા ત્યજીને કરો
વહાવવી છે ભક્તિની ધારા ઊંડા અંતરેથી, વ્હાલ ધરવું છે ધ્યાન ખુદને ભૂલીને ધરો
મેળવવું છે જ્ઞાન મેળવાય ત્યાંથી મેળવો, વસાવવા પ્રભુને વિશાળ દૃષ્ટિ કેળવો
સાચવવા સંબંધો જીવનમાં, સમજદારીનો ઉપયોગ કરો, ઉચ્ચ શિખરો સર કરવા શંકાને દૂર કરો
ધર્મિષ્ઠ કહેરાવવા કરતાં ધર્મમય બનો, પ્રભુની નજદીકતા પામવા સત્ય જીવન જીવો
પ્રભુને રાજી કરવા પ્રભુના બાળક બનતાં શીખો, પ્રભુને જોવા બધે નજરમાંથી મોહ દૂર કરો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
bhajavuṁ chē prabhunē citta jōḍīnē bhajō, karavuṁ chē kāma citta jōḍīnē karō
karavō chē prēma haiyuṁ khōlīnē, karī dēvuṁ chē dāna mana mūkīnē tō dyō
jīvavuṁ chē jagamāṁ āsakti chōḍīnē jīvē, nibhāvavī maitrī, āśā tyajīnē karō
vahāvavī chē bhaktinī dhārā ūṁḍā aṁtarēthī, vhāla dharavuṁ chē dhyāna khudanē bhūlīnē dharō
mēlavavuṁ chē jñāna mēlavāya tyāṁthī mēlavō, vasāvavā prabhunē viśāla dr̥ṣṭi kēlavō
sācavavā saṁbaṁdhō jīvanamāṁ, samajadārīnō upayōga karō, ucca śikharō sara karavā śaṁkānē dūra karō
dharmiṣṭha kahērāvavā karatāṁ dharmamaya banō, prabhunī najadīkatā pāmavā satya jīvana jīvō
prabhunē rājī karavā prabhunā bālaka banatāṁ śīkhō, prabhunē jōvā badhē najaramāṁthī mōha dūra karō
|
|