Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans

Hymn No. 375 | Date: 19-Feb-1986
માડી તારા નામથી તાર્યા અનેકને, એમાં વધારો તું મારો કરજે
Māḍī tārā nāmathī tāryā anēkanē, ēmāṁ vadhārō tuṁ mārō karajē

મા, ભગવાન (Almighty Mother, God)

Hymn No. 375 | Date: 19-Feb-1986

માડી તારા નામથી તાર્યા અનેકને, એમાં વધારો તું મારો કરજે

  Audio

māḍī tārā nāmathī tāryā anēkanē, ēmāṁ vadhārō tuṁ mārō karajē

મા, ભગવાન (Almighty Mother, God)

1986-02-19 1986-02-19 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1864 માડી તારા નામથી તાર્યા અનેકને, એમાં વધારો તું મારો કરજે માડી તારા નામથી તાર્યા અનેકને, એમાં વધારો તું મારો કરજે

સંકટ હર્યાં અનેકનાં તેં જ્યારે, એમાં વધારો તું મારો કરજે

પ્રેમથી ભર્યાં અનેકનાં હૈયાં જ્યારે, એમાં વધારો તું મારો કરજે

કૃપા કરી છે અનેક પર તેં જ્યારે, એમાં વધારો તું મારો કરજે

ભક્તિથી ભર્યાં અનેકનાં હૈયાં જ્યારે, એમાં વધારો તું મારો કરજે

પાપો હર્યાં અનેકનાં તેં જ્યારે, એમાં વધારો તું મારો કરજે

કૃપાથી નિજજ્ઞાન દીધું અનેકને જ્યારે, એમાં વધારો તું મારો કરજે

આનંદથી ભર્યાં અનેકનાં હૈયાં જ્યારે, એમાં વધારો તું મારો કરજે

અંધકાર હર્યાં હૈયાના અનેકના જ્યારે, એમાં વધારો તું મારો કરજે

ડૂબતી નાવ બચાવી અનેકની જ્યારે, એમાં વધારો તું મારો કરજે

ચિંતા હરે છે અનેકની તું જ્યારે, એમાં વધારો તું મારો કરજે

દારિદ્રય હરે છે અનેકનું તું જ્યારે, એમાં વધારો તું મારો કરજે

શાંતિથી ભરી દે છે અનેકનાં હૈયાં જ્યારે, એમાં વધારો તું મારો કરજે

દર્શન દેવા તું દોડી અનેકને જ્યારે, એમાં વધારો તું મારો કરજે
https://www.youtube.com/watch?v=zxqeK3vOfDI
View Original Increase Font Decrease Font

માડી તારા નામથી તાર્યા અનેકને, એમાં વધારો તું મારો કરજે

સંકટ હર્યાં અનેકનાં તેં જ્યારે, એમાં વધારો તું મારો કરજે

પ્રેમથી ભર્યાં અનેકનાં હૈયાં જ્યારે, એમાં વધારો તું મારો કરજે

કૃપા કરી છે અનેક પર તેં જ્યારે, એમાં વધારો તું મારો કરજે

ભક્તિથી ભર્યાં અનેકનાં હૈયાં જ્યારે, એમાં વધારો તું મારો કરજે

પાપો હર્યાં અનેકનાં તેં જ્યારે, એમાં વધારો તું મારો કરજે

કૃપાથી નિજજ્ઞાન દીધું અનેકને જ્યારે, એમાં વધારો તું મારો કરજે

આનંદથી ભર્યાં અનેકનાં હૈયાં જ્યારે, એમાં વધારો તું મારો કરજે

અંધકાર હર્યાં હૈયાના અનેકના જ્યારે, એમાં વધારો તું મારો કરજે

ડૂબતી નાવ બચાવી અનેકની જ્યારે, એમાં વધારો તું મારો કરજે

ચિંતા હરે છે અનેકની તું જ્યારે, એમાં વધારો તું મારો કરજે

દારિદ્રય હરે છે અનેકનું તું જ્યારે, એમાં વધારો તું મારો કરજે

શાંતિથી ભરી દે છે અનેકનાં હૈયાં જ્યારે, એમાં વધારો તું મારો કરજે

દર્શન દેવા તું દોડી અનેકને જ્યારે, એમાં વધારો તું મારો કરજે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

māḍī tārā nāmathī tāryā anēkanē, ēmāṁ vadhārō tuṁ mārō karajē

saṁkaṭa haryāṁ anēkanāṁ tēṁ jyārē, ēmāṁ vadhārō tuṁ mārō karajē

prēmathī bharyāṁ anēkanāṁ haiyāṁ jyārē, ēmāṁ vadhārō tuṁ mārō karajē

kr̥pā karī chē anēka para tēṁ jyārē, ēmāṁ vadhārō tuṁ mārō karajē

bhaktithī bharyāṁ anēkanāṁ haiyāṁ jyārē, ēmāṁ vadhārō tuṁ mārō karajē

pāpō haryāṁ anēkanāṁ tēṁ jyārē, ēmāṁ vadhārō tuṁ mārō karajē

kr̥pāthī nijajñāna dīdhuṁ anēkanē jyārē, ēmāṁ vadhārō tuṁ mārō karajē

ānaṁdathī bharyāṁ anēkanāṁ haiyāṁ jyārē, ēmāṁ vadhārō tuṁ mārō karajē

aṁdhakāra haryāṁ haiyānā anēkanā jyārē, ēmāṁ vadhārō tuṁ mārō karajē

ḍūbatī nāva bacāvī anēkanī jyārē, ēmāṁ vadhārō tuṁ mārō karajē

ciṁtā harē chē anēkanī tuṁ jyārē, ēmāṁ vadhārō tuṁ mārō karajē

dāridraya harē chē anēkanuṁ tuṁ jyārē, ēmāṁ vadhārō tuṁ mārō karajē

śāṁtithī bharī dē chē anēkanāṁ haiyāṁ jyārē, ēmāṁ vadhārō tuṁ mārō karajē

darśana dēvā tuṁ dōḍī anēkanē jyārē, ēmāṁ vadhārō tuṁ mārō karajē
English Explanation Increase Font Decrease Font

In Your name Mother many have been conquered, add my name to it,

when You surpassed the difficulties of many, add my name to it,

when You filled many people's heart with love, add my name to it,

when You blessed many, add my name to it,

when You filled many hearts with devotion, add my name to it,

when you forgave the sins of many, add my name to it,

when with Your grace you imparted knowledge to many, add my name to it,

when You filled many hearts with love, add my name to it,

when You dispelled darkness from the hearts of many, add my name to it,

when You saved the ships of many from being wrecked, add my name to it,

when You ease the worries of many, add my name to it,

when You remove poverty of many, add my name to it,

when You fill many hearts with peace, add my name to it,

when You run to shower Your grace and blessings to many, add my name to it.

Here, the devotee wants to seek the Divine Mother's grace eternally and to bless him along with other devotees.
Scan Image

Gujarati Bhajan no. 375 by Satguru Devendra Ghia - Kaka

માડી તારા નામથી તાર્યા અનેકને, એમાં વધારો તું મારો કરજેમાડી તારા નામથી તાર્યા અનેકને, એમાં વધારો તું મારો કરજે

સંકટ હર્યાં અનેકનાં તેં જ્યારે, એમાં વધારો તું મારો કરજે

પ્રેમથી ભર્યાં અનેકનાં હૈયાં જ્યારે, એમાં વધારો તું મારો કરજે

કૃપા કરી છે અનેક પર તેં જ્યારે, એમાં વધારો તું મારો કરજે

ભક્તિથી ભર્યાં અનેકનાં હૈયાં જ્યારે, એમાં વધારો તું મારો કરજે

પાપો હર્યાં અનેકનાં તેં જ્યારે, એમાં વધારો તું મારો કરજે

કૃપાથી નિજજ્ઞાન દીધું અનેકને જ્યારે, એમાં વધારો તું મારો કરજે

આનંદથી ભર્યાં અનેકનાં હૈયાં જ્યારે, એમાં વધારો તું મારો કરજે

અંધકાર હર્યાં હૈયાના અનેકના જ્યારે, એમાં વધારો તું મારો કરજે

ડૂબતી નાવ બચાવી અનેકની જ્યારે, એમાં વધારો તું મારો કરજે

ચિંતા હરે છે અનેકની તું જ્યારે, એમાં વધારો તું મારો કરજે

દારિદ્રય હરે છે અનેકનું તું જ્યારે, એમાં વધારો તું મારો કરજે

શાંતિથી ભરી દે છે અનેકનાં હૈયાં જ્યારે, એમાં વધારો તું મારો કરજે

દર્શન દેવા તું દોડી અનેકને જ્યારે, એમાં વધારો તું મારો કરજે
1986-02-19https://i.ytimg.com/vi/zxqeK3vOfDI/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=zxqeK3vOfDI

First...373374375...Last