Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9169 | Date: 22-Mar-2002
જે નામમાંથી મળી જીવનને પ્રેરણા, જીવન એને કહું છું
Jē nāmamāṁthī malī jīvananē prēraṇā, jīvana ēnē kahuṁ chuṁ
Hymn No. 9169 | Date: 22-Mar-2002

જે નામમાંથી મળી જીવનને પ્રેરણા, જીવન એને કહું છું

  No Audio

jē nāmamāṁthī malī jīvananē prēraṇā, jīvana ēnē kahuṁ chuṁ

2002-03-22 2002-03-22 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18656 જે નામમાંથી મળી જીવનને પ્રેરણા, જીવન એને કહું છું જે નામમાંથી મળી જીવનને પ્રેરણા, જીવન એને કહું છું

જે નામે દીધી શક્તિ જીવનને, પ્યાર એને તો કહું છું

જે નામે દુઃખદર્દ દીધાં ભુલાવી, જીવન એને ગણું છું

પોકારી કહે છે જીવન, સમજણની રાહે ચાલુ છું

મક્કમતા છે પાયો જીવનનો, મજબૂત એને કરું છું

શુદ્ધતા છે મંઝિલ જીવનની, ભેળસેળ ના ચલાવું છું

જે નામે હૈયે પ્રેમ દીધો જગાવી, પ્રીત એને તો કહું છું

જે નામે આપ્યું આત્મજ્ઞાન, પરમાત્મા એને તો કહું છું

પ્રેમ છે મંત્ર જીવનનો, બધાને અપનાવવા ચાહું છું

પૂર્ણતાને પામવા નિત્ય એનાં પૂજન હું કરું છું
View Original Increase Font Decrease Font

જે નામમાંથી મળી જીવનને પ્રેરણા, જીવન એને કહું છું

જે નામે દીધી શક્તિ જીવનને, પ્યાર એને તો કહું છું

જે નામે દુઃખદર્દ દીધાં ભુલાવી, જીવન એને ગણું છું

પોકારી કહે છે જીવન, સમજણની રાહે ચાલુ છું

મક્કમતા છે પાયો જીવનનો, મજબૂત એને કરું છું

શુદ્ધતા છે મંઝિલ જીવનની, ભેળસેળ ના ચલાવું છું

જે નામે હૈયે પ્રેમ દીધો જગાવી, પ્રીત એને તો કહું છું

જે નામે આપ્યું આત્મજ્ઞાન, પરમાત્મા એને તો કહું છું

પ્રેમ છે મંત્ર જીવનનો, બધાને અપનાવવા ચાહું છું

પૂર્ણતાને પામવા નિત્ય એનાં પૂજન હું કરું છું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jē nāmamāṁthī malī jīvananē prēraṇā, jīvana ēnē kahuṁ chuṁ

jē nāmē dīdhī śakti jīvananē, pyāra ēnē tō kahuṁ chuṁ

jē nāmē duḥkhadarda dīdhāṁ bhulāvī, jīvana ēnē gaṇuṁ chuṁ

pōkārī kahē chē jīvana, samajaṇanī rāhē cālu chuṁ

makkamatā chē pāyō jīvananō, majabūta ēnē karuṁ chuṁ

śuddhatā chē maṁjhila jīvananī, bhēlasēla nā calāvuṁ chuṁ

jē nāmē haiyē prēma dīdhō jagāvī, prīta ēnē tō kahuṁ chuṁ

jē nāmē āpyuṁ ātmajñāna, paramātmā ēnē tō kahuṁ chuṁ

prēma chē maṁtra jīvananō, badhānē apanāvavā cāhuṁ chuṁ

pūrṇatānē pāmavā nitya ēnāṁ pūjana huṁ karuṁ chuṁ
Scan Image

Gujarati Bhajan no. 9169 by Satguru Devendra Ghia - Kaka
First...916691679168...Last