Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9177
હજારો દુશ્મનો વચ્ચે રહેવું છે સહેલું, મનની વચ્ચે રહેવું સહેલું નથી
Hajārō duśmanō vaccē rahēvuṁ chē sahēluṁ, mananī vaccē rahēvuṁ sahēluṁ nathī
Hymn No. 9177

હજારો દુશ્મનો વચ્ચે રહેવું છે સહેલું, મનની વચ્ચે રહેવું સહેલું નથી

  No Audio

hajārō duśmanō vaccē rahēvuṁ chē sahēluṁ, mananī vaccē rahēvuṁ sahēluṁ nathī

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18664 હજારો દુશ્મનો વચ્ચે રહેવું છે સહેલું, મનની વચ્ચે રહેવું સહેલું નથી હજારો દુશ્મનો વચ્ચે રહેવું છે સહેલું, મનની વચ્ચે રહેવું સહેલું નથી

છે એક હાથમાં તો એની દુશ્મની, બીજામાં દોસ્ત, હાથ પકડવો એનો સહેલો નથી

તોફાની અશ્વ પર કરવી સવારી છે સહેલી, મન પર સવારી કરવી સહેલી નથી

હવાને પકડવી હાથમાં લાગશે સહેલી, મનને રાખવું હાથમાં સહેલું નથી

સમુદ્રનાં તોફાનોને રાખવાં કાબૂમાં છે સહેલાં, મનનાં તોફાનોને રાખવાં કાબૂમાં સહેલાં નથી

સૂર્યનાં કિરણો પકડવાં લાગશે સહેલાં, મનનાં કિરણો પકડવાં સહેલાં નથી

સાગરનાં તોફાનોમાં રહેવું સ્થિર છે સહેલું, મનનાં તોફાનોમાં સ્થિર રહેવું સહેલું નથી

ડહોળાયેલાં જળને કરવું સ્થિર છે સહેલું, મનનાં તરંગોને કરવા સ્થિર સહેલું નથી
View Original Increase Font Decrease Font

હજારો દુશ્મનો વચ્ચે રહેવું છે સહેલું, મનની વચ્ચે રહેવું સહેલું નથી

છે એક હાથમાં તો એની દુશ્મની, બીજામાં દોસ્ત, હાથ પકડવો એનો સહેલો નથી

તોફાની અશ્વ પર કરવી સવારી છે સહેલી, મન પર સવારી કરવી સહેલી નથી

હવાને પકડવી હાથમાં લાગશે સહેલી, મનને રાખવું હાથમાં સહેલું નથી

સમુદ્રનાં તોફાનોને રાખવાં કાબૂમાં છે સહેલાં, મનનાં તોફાનોને રાખવાં કાબૂમાં સહેલાં નથી

સૂર્યનાં કિરણો પકડવાં લાગશે સહેલાં, મનનાં કિરણો પકડવાં સહેલાં નથી

સાગરનાં તોફાનોમાં રહેવું સ્થિર છે સહેલું, મનનાં તોફાનોમાં સ્થિર રહેવું સહેલું નથી

ડહોળાયેલાં જળને કરવું સ્થિર છે સહેલું, મનનાં તરંગોને કરવા સ્થિર સહેલું નથી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

hajārō duśmanō vaccē rahēvuṁ chē sahēluṁ, mananī vaccē rahēvuṁ sahēluṁ nathī

chē ēka hāthamāṁ tō ēnī duśmanī, bījāmāṁ dōsta, hātha pakaḍavō ēnō sahēlō nathī

tōphānī aśva para karavī savārī chē sahēlī, mana para savārī karavī sahēlī nathī

havānē pakaḍavī hāthamāṁ lāgaśē sahēlī, mananē rākhavuṁ hāthamāṁ sahēluṁ nathī

samudranāṁ tōphānōnē rākhavāṁ kābūmāṁ chē sahēlāṁ, mananāṁ tōphānōnē rākhavāṁ kābūmāṁ sahēlāṁ nathī

sūryanāṁ kiraṇō pakaḍavāṁ lāgaśē sahēlāṁ, mananāṁ kiraṇō pakaḍavāṁ sahēlāṁ nathī

sāgaranāṁ tōphānōmāṁ rahēvuṁ sthira chē sahēluṁ, mananāṁ tōphānōmāṁ sthira rahēvuṁ sahēluṁ nathī

ḍahōlāyēlāṁ jalanē karavuṁ sthira chē sahēluṁ, mananāṁ taraṁgōnē karavā sthira sahēluṁ nathī
Scan Image

Gujarati Bhajan no. 9177 by Satguru Devendra Ghia - Kaka
First...917291739174...Last