Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9180
રંગશો કઢંગા રંગોથી જીવનને, જીવનમાં તમે ભૂંડા લાગશો
Raṁgaśō kaḍhaṁgā raṁgōthī jīvananē, jīvanamāṁ tamē bhūṁḍā lāgaśō
Hymn No. 9180

રંગશો કઢંગા રંગોથી જીવનને, જીવનમાં તમે ભૂંડા લાગશો

  No Audio

raṁgaśō kaḍhaṁgā raṁgōthī jīvananē, jīvanamāṁ tamē bhūṁḍā lāgaśō

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18667 રંગશો કઢંગા રંગોથી જીવનને, જીવનમાં તમે ભૂંડા લાગશો રંગશો કઢંગા રંગોથી જીવનને, જીવનમાં તમે ભૂંડા લાગશો

રાખશો અવિચારી વર્તનો, રાખશો ના મેળ જો વર્તનનો

વાતેવાતે ઝઘડા ને વાતેવાતે કરતા રહેશો અપમાન

વાતેવાતે જૂઠું ને જીવશો જીવન જગમાં જો આધારે એના

કોઈ વાતે રહેશો અન્યને જીવનમાં ના તૈયાર તો સમજવા

અન્યને હેરાન કરવામાં વાપરતા રહેશો બધાં જો હથિયાર

રહેશો ખોટા હાસ્યમાં, ભર્યાં હૈયામાં તમારા વિષના ભંડાર

સ્વાર્થ સિવાય કરશો ના જીવનમાં, તમે જો અન્યના વિચાર

ભરશો ના સંબંધોમાં તમે જો, હૈયાનો પ્રેમ તો ભારોભાર

કરતાં રહેશો કર્મો જીવનમાં, જાશો ભૂલી જો જગનો આધાર

એક વાર જોઈ લો જરા હૈયાના દર્પણમાં તમે કેવા લાગો છો
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

raṁgaśō kaḍhaṁgā raṁgōthī jīvananē, jīvanamāṁ tamē bhūṁḍā lāgaśō

rākhaśō avicārī vartanō, rākhaśō nā mēla jō vartananō

vātēvātē jhaghaḍā nē vātēvātē karatā rahēśō apamāna

vātēvātē jūṭhuṁ nē jīvaśō jīvana jagamāṁ jō ādhārē ēnā

kōī vātē rahēśō anyanē jīvanamāṁ nā taiyāra tō samajavā

anyanē hērāna karavāmāṁ vāparatā rahēśō badhāṁ jō hathiyāra

rahēśō khōṭā hāsyamāṁ, bharyāṁ haiyāmāṁ tamārā viṣanā bhaṁḍāra

svārtha sivāya karaśō nā jīvanamāṁ, tamē jō anyanā vicāra

bharaśō nā saṁbaṁdhōmāṁ tamē jō, haiyānō prēma tō bhārōbhāra

karatāṁ rahēśō karmō jīvanamāṁ, jāśō bhūlī jō jaganō ādhāra

ēka vāra jōī lō jarā haiyānā darpaṇamāṁ tamē kēvā lāgō chō
Scan Image

Gujarati Bhajan no. 9180 by Satguru Devendra Ghia - Kaka
First...917591769177...Last