1986-02-21
1986-02-21
1986-02-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1867
સમયની આગળ તું રહેજે સદાય
સમયની આગળ તું રહેજે સદાય
સમય વીત્યો એ તો નહીં પકડાય
સમયનો ઉપયોગ કરજે ત્યાં ને ત્યાં
સમય જે ચૂકશે, એને પસ્તાવો થાય
સમયનો ઉપયોગ કરી બન્યા કંઈક મહાન
સમય ભૂલ્યા એ જગમાંથી ફેંકાઈ ગયા
સમય પાકતાં વૃક્ષ પણ ફળ દેતાં થાય
સમય કાઢીને પણ `મા' ને ભજજો સદાય
સમય જાતાં, માનવી અનુભવે ઘડાય
સમય વીતતાં, માનવી મૃત્યુ તરફ જાય
સમય શું નથી કરતો, કહેવું મુશ્કેલ બની જાય
સમયનો ઉપયોગ કરી, માનવી સુખી થાય
સમયની સાથે ચાલતાં, ઉદ્યમી બની જાય
સમયની પાછળ રહેતાં આળસુ થાય
સમય આપ્યો, કોઈને એ નહીં અપાય
સમય લાવ્યા જે સાથે, એ વધી નહીં જાય
સમયની નોંધ લેશો, તો એ ઘણું કહી જાય
સમયની અવગણના જે કરશે, દુઃખી દુઃખી થાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
સમયની આગળ તું રહેજે સદાય
સમય વીત્યો એ તો નહીં પકડાય
સમયનો ઉપયોગ કરજે ત્યાં ને ત્યાં
સમય જે ચૂકશે, એને પસ્તાવો થાય
સમયનો ઉપયોગ કરી બન્યા કંઈક મહાન
સમય ભૂલ્યા એ જગમાંથી ફેંકાઈ ગયા
સમય પાકતાં વૃક્ષ પણ ફળ દેતાં થાય
સમય કાઢીને પણ `મા' ને ભજજો સદાય
સમય જાતાં, માનવી અનુભવે ઘડાય
સમય વીતતાં, માનવી મૃત્યુ તરફ જાય
સમય શું નથી કરતો, કહેવું મુશ્કેલ બની જાય
સમયનો ઉપયોગ કરી, માનવી સુખી થાય
સમયની સાથે ચાલતાં, ઉદ્યમી બની જાય
સમયની પાછળ રહેતાં આળસુ થાય
સમય આપ્યો, કોઈને એ નહીં અપાય
સમય લાવ્યા જે સાથે, એ વધી નહીં જાય
સમયની નોંધ લેશો, તો એ ઘણું કહી જાય
સમયની અવગણના જે કરશે, દુઃખી દુઃખી થાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
samayanī āgala tuṁ rahējē sadāya
samaya vītyō ē tō nahīṁ pakaḍāya
samayanō upayōga karajē tyāṁ nē tyāṁ
samaya jē cūkaśē, ēnē pastāvō thāya
samayanō upayōga karī banyā kaṁīka mahāna
samaya bhūlyā ē jagamāṁthī phēṁkāī gayā
samaya pākatāṁ vr̥kṣa paṇa phala dētāṁ thāya
samaya kāḍhīnē paṇa `mā' nē bhajajō sadāya
samaya jātāṁ, mānavī anubhavē ghaḍāya
samaya vītatāṁ, mānavī mr̥tyu tarapha jāya
samaya śuṁ nathī karatō, kahēvuṁ muśkēla banī jāya
samayanō upayōga karī, mānavī sukhī thāya
samayanī sāthē cālatāṁ, udyamī banī jāya
samayanī pāchala rahētāṁ ālasu thāya
samaya āpyō, kōīnē ē nahīṁ apāya
samaya lāvyā jē sāthē, ē vadhī nahīṁ jāya
samayanī nōṁdha lēśō, tō ē ghaṇuṁ kahī jāya
samayanī avagaṇanā jē karaśē, duḥkhī duḥkhī thāya
English Explanation |
|
You always be ahead of time
The time that is spent will never be back
Use the time wisely then and then
The person who misses the time, will regret it later
The person has become great by using time wisely
The person who misses the perfect use of time, is thrown out of the world
After the time passes the tree will also bear no fruit
Remove time and offer prayers to Mother
As time passes by, a person learns with experience
As time passes by Man moves towards death
What time does not do, it is difficult to say
A person becomes wise by using the time discriminately
By walking with time a person becomes industrious
By being behind time a person becomes lazy
By giving time, one cannot give it
Whatever time has brought along , it will not increase
Take notice of the time, then it will reveal many things
The person who ignores the value of time, will be very very unhappy.
Here, Kakaji narrates how to use time indiscriminately and value it the most.
|