Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9284
રાતનું સર્જન કર્યું છે શું એકે, કર્યું છે સર્જન દિનનું શું બીજાએ
Rātanuṁ sarjana karyuṁ chē śuṁ ēkē, karyuṁ chē sarjana dinanuṁ śuṁ bījāē
Hymn No. 9284

રાતનું સર્જન કર્યું છે શું એકે, કર્યું છે સર્જન દિનનું શું બીજાએ

  No Audio

rātanuṁ sarjana karyuṁ chē śuṁ ēkē, karyuṁ chē sarjana dinanuṁ śuṁ bījāē

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18771 રાતનું સર્જન કર્યું છે શું એકે, કર્યું છે સર્જન દિનનું શું બીજાએ રાતનું સર્જન કર્યું છે શું એકે, કર્યું છે સર્જન દિનનું શું બીજાએ

કર્યું છે સર્જન બંનેનું સર્જનહારે, કર્યું છે એ બધું સમજી વિચારીને

સુખ ભી મળે દુઃખ ભી મળે, મળે બંને જીવનમાં, એ કર્મોના આધારે

આરામ સમયે મળેલો આરામ આપે છે, બળ એ તો પુરુષાર્થને

નથી રાખી કોઈ કમી સૃષ્ટિની રચનામાં, સૃષ્ટિના સર્જનહારે

તોય માનવ રડતો ને રડતો રહ્યો છે, આદતના તો જોરે

ચમત્કારી સર્જન કર્યું છે સૃષ્ટિનું, સમજયું ના એ સમજાય રે

લીલા રચી છે એવી, લીલા ભલભલાથી કળી ના કળાય રે
View Original Increase Font Decrease Font

રાતનું સર્જન કર્યું છે શું એકે, કર્યું છે સર્જન દિનનું શું બીજાએ

કર્યું છે સર્જન બંનેનું સર્જનહારે, કર્યું છે એ બધું સમજી વિચારીને

સુખ ભી મળે દુઃખ ભી મળે, મળે બંને જીવનમાં, એ કર્મોના આધારે

આરામ સમયે મળેલો આરામ આપે છે, બળ એ તો પુરુષાર્થને

નથી રાખી કોઈ કમી સૃષ્ટિની રચનામાં, સૃષ્ટિના સર્જનહારે

તોય માનવ રડતો ને રડતો રહ્યો છે, આદતના તો જોરે

ચમત્કારી સર્જન કર્યું છે સૃષ્ટિનું, સમજયું ના એ સમજાય રે

લીલા રચી છે એવી, લીલા ભલભલાથી કળી ના કળાય રે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rātanuṁ sarjana karyuṁ chē śuṁ ēkē, karyuṁ chē sarjana dinanuṁ śuṁ bījāē

karyuṁ chē sarjana baṁnēnuṁ sarjanahārē, karyuṁ chē ē badhuṁ samajī vicārīnē

sukha bhī malē duḥkha bhī malē, malē baṁnē jīvanamāṁ, ē karmōnā ādhārē

ārāma samayē malēlō ārāma āpē chē, bala ē tō puruṣārthanē

nathī rākhī kōī kamī sr̥ṣṭinī racanāmāṁ, sr̥ṣṭinā sarjanahārē

tōya mānava raḍatō nē raḍatō rahyō chē, ādatanā tō jōrē

camatkārī sarjana karyuṁ chē sr̥ṣṭinuṁ, samajayuṁ nā ē samajāya rē

līlā racī chē ēvī, līlā bhalabhalāthī kalī nā kalāya rē
Scan Image

Gujarati Bhajan no. 9284 by Satguru Devendra Ghia - Kaka
First...928092819282...Last