Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9291
ખૂટે ના જગમાં પ્રભુના પ્રેમની સરવાણી
Khūṭē nā jagamāṁ prabhunā prēmanī saravāṇī
Hymn No. 9291

ખૂટે ના જગમાં પ્રભુના પ્રેમની સરવાણી

  No Audio

khūṭē nā jagamāṁ prabhunā prēmanī saravāṇī

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18778 ખૂટે ના જગમાં પ્રભુના પ્રેમની સરવાણી ખૂટે ના જગમાં પ્રભુના પ્રેમની સરવાણી

    રાખે ના જગમાં એમાંથી એ કોઈને ખાલી

ભરીભરી રહે પાતા જગમાં, સહુને પ્રેમની પ્યાલી

    ઉઠાડે ભૂખ્યા, સુવાડે ના ભૂખ્યા, લાવી શકે સહુનાં કર્મો બદલી

છૂપાં નથી કર્મો સહુનાં, એનાથી ફળ કર્મોનાં દેવાની છે તૈયારી

    કર્મો કરે સાચાં, દે છે એના જીવનમાં સુખ છલકાવી

ચાહતા નથી જોવા જગમાં કોઈને રડતા, કર્મો આગળ છે એની લાચારી

    છે સહુના દિલમાં ઇચ્છાઓની ભરીભરી ક્યારી

લોભલાલચ દે છે સહુનાં જીવનમાં એને તો વધારી

    ભાગ્ય પાડે ઉઝરડા જીવનમાં, દે પ્રભુ પ્રેમની મલમપટ્ટી બાંધી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

khūṭē nā jagamāṁ prabhunā prēmanī saravāṇī

rākhē nā jagamāṁ ēmāṁthī ē kōīnē khālī

bharībharī rahē pātā jagamāṁ, sahunē prēmanī pyālī

uṭhāḍē bhūkhyā, suvāḍē nā bhūkhyā, lāvī śakē sahunāṁ karmō badalī

chūpāṁ nathī karmō sahunāṁ, ēnāthī phala karmōnāṁ dēvānī chē taiyārī

karmō karē sācāṁ, dē chē ēnā jīvanamāṁ sukha chalakāvī

cāhatā nathī jōvā jagamāṁ kōīnē raḍatā, karmō āgala chē ēnī lācārī

chē sahunā dilamāṁ icchāōnī bharībharī kyārī

lōbhalālaca dē chē sahunāṁ jīvanamāṁ ēnē tō vadhārī

bhāgya pāḍē ujharaḍā jīvanamāṁ, dē prabhu prēmanī malamapaṭṭī bāṁdhī
Scan Image

Gujarati Bhajan no. 9291 by Satguru Devendra Ghia - Kaka
First...928692879288...Last