Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9300
મૌન ધરીને શાને બેઠા છો તમે, નથી કોઈ તમારે-મારે તકરાર
Mauna dharīnē śānē bēṭhā chō tamē, nathī kōī tamārē-mārē takarāra
Hymn No. 9300

મૌન ધરીને શાને બેઠા છો તમે, નથી કોઈ તમારે-મારે તકરાર

  No Audio

mauna dharīnē śānē bēṭhā chō tamē, nathī kōī tamārē-mārē takarāra

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18787 મૌન ધરીને શાને બેઠા છો તમે, નથી કોઈ તમારે-મારે તકરાર મૌન ધરીને શાને બેઠા છો તમે, નથી કોઈ તમારે-મારે તકરાર

વીનવું છું તમને વારંવાર, દો જવાબ આજ તમે એકવાર

જાણીએ ક્યાંથી ખામી અમારી, કહેશો નહીં તમે એકવાર

કરીએ ભલે પ્રેમની વાતો અમે, નથી તારા જેવા પ્રેમાવતાર

મૌન ધરીને ના બેસજો તમે, કરીએ અમે ભૂલોનો એકરાર

જાશું અમે ક્યાં બીજે, કરશો ના અમને તમે જો પ્યાર

કરતાં રહીએ વિનંતી જાણવા, ના કર્યો કે ના કર્યો એનો સ્વીકાર

મૌન ધરીને બેસશો, જાણીશું ક્યાંથી છો તમે દયાના દાતાર

દેશો કે ના દેશો ભલે તમે, લાવશું ના એવું દિલમાં લગાર

બોલશો જો આજ અમારી સાથે, વ્યાપશે હૈયામાં આનંદ અપાર
View Original Increase Font Decrease Font

મૌન ધરીને શાને બેઠા છો તમે, નથી કોઈ તમારે-મારે તકરાર

વીનવું છું તમને વારંવાર, દો જવાબ આજ તમે એકવાર

જાણીએ ક્યાંથી ખામી અમારી, કહેશો નહીં તમે એકવાર

કરીએ ભલે પ્રેમની વાતો અમે, નથી તારા જેવા પ્રેમાવતાર

મૌન ધરીને ના બેસજો તમે, કરીએ અમે ભૂલોનો એકરાર

જાશું અમે ક્યાં બીજે, કરશો ના અમને તમે જો પ્યાર

કરતાં રહીએ વિનંતી જાણવા, ના કર્યો કે ના કર્યો એનો સ્વીકાર

મૌન ધરીને બેસશો, જાણીશું ક્યાંથી છો તમે દયાના દાતાર

દેશો કે ના દેશો ભલે તમે, લાવશું ના એવું દિલમાં લગાર

બોલશો જો આજ અમારી સાથે, વ્યાપશે હૈયામાં આનંદ અપાર

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

mauna dharīnē śānē bēṭhā chō tamē, nathī kōī tamārē-mārē takarāra

vīnavuṁ chuṁ tamanē vāraṁvāra, dō javāba āja tamē ēkavāra

jāṇīē kyāṁthī khāmī amārī, kahēśō nahīṁ tamē ēkavāra

karīē bhalē prēmanī vātō amē, nathī tārā jēvā prēmāvatāra

mauna dharīnē nā bēsajō tamē, karīē amē bhūlōnō ēkarāra

jāśuṁ amē kyāṁ bījē, karaśō nā amanē tamē jō pyāra

karatāṁ rahīē vinaṁtī jāṇavā, nā karyō kē nā karyō ēnō svīkāra

mauna dharīnē bēsaśō, jāṇīśuṁ kyāṁthī chō tamē dayānā dātāra

dēśō kē nā dēśō bhalē tamē, lāvaśuṁ nā ēvuṁ dilamāṁ lagāra

bōlaśō jō āja amārī sāthē, vyāpaśē haiyāmāṁ ānaṁda apāra
Scan Image

Gujarati Bhajan no. 9300 by Satguru Devendra Ghia - Kaka
First...929592969297...Last