Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9302
આંખોમાંથી જો ભાવને છૂપાવી શકો તો કેવું સારું
Āṁkhōmāṁthī jō bhāvanē chūpāvī śakō tō kēvuṁ sāruṁ
Hymn No. 9302

આંખોમાંથી જો ભાવને છૂપાવી શકો તો કેવું સારું

  No Audio

āṁkhōmāṁthī jō bhāvanē chūpāvī śakō tō kēvuṁ sāruṁ

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18789 આંખોમાંથી જો ભાવને છૂપાવી શકો તો કેવું સારું આંખોમાંથી જો ભાવને છૂપાવી શકો તો કેવું સારું

હૃદયના પ્રેમને વ્યક્ત કરી શકત ખુલ્લાં તો કેવું સારું

મારા વિચારોને વ્યવસ્થિત રાખી શકત તો કેવું સારું

સાચનો સંગી બનીને જો જીવી શકત તો કેવું સારું

વાણીમાંથી ઝેરને બદલે પ્રેમ વહાવી શકત તો કેવું સારું

હૈયું પ્રેમભર્યું ને ભાવભર્યું રહી શકત તો કેવું સારું

દર્દેદર્દે દિલ જીવનમાં કૂણું બનત તો કેવું સારું

અનુભવે અનુભવે સમજ જીવનમાં જાગે તો કેવું સારું

જીવન ખામીરહિત જીવી શકત જગમાં તો કેવું સારું

હરઘડી મુખ પર રહે નામ પ્રભુ તારું તો કેવું સારું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

āṁkhōmāṁthī jō bhāvanē chūpāvī śakō tō kēvuṁ sāruṁ

hr̥dayanā prēmanē vyakta karī śakata khullāṁ tō kēvuṁ sāruṁ

mārā vicārōnē vyavasthita rākhī śakata tō kēvuṁ sāruṁ

sācanō saṁgī banīnē jō jīvī śakata tō kēvuṁ sāruṁ

vāṇīmāṁthī jhēranē badalē prēma vahāvī śakata tō kēvuṁ sāruṁ

haiyuṁ prēmabharyuṁ nē bhāvabharyuṁ rahī śakata tō kēvuṁ sāruṁ

dardēdardē dila jīvanamāṁ kūṇuṁ banata tō kēvuṁ sāruṁ

anubhavē anubhavē samaja jīvanamāṁ jāgē tō kēvuṁ sāruṁ

jīvana khāmīrahita jīvī śakata jagamāṁ tō kēvuṁ sāruṁ

haraghaḍī mukha para rahē nāma prabhu tāruṁ tō kēvuṁ sāruṁ
Scan Image

Gujarati Bhajan no. 9302 by Satguru Devendra Ghia - Kaka
First...929892999300...Last