1986-03-01
1986-03-01
1986-03-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1879
મનડાને ઘણું-ઘણું સમજાવ્યું, તોય માયામાં દોડી જાય
મનડાને ઘણું-ઘણું સમજાવ્યું, તોય માયામાં દોડી જાય
માડી તારાથી, તારી માયાનું આકર્ષણ ઝાઝું, એ ના સમજાય
પ્રીત તારી છે પુરાણી, પણ માયામાં એ તો વિસરાય
ક્યારે ને ક્યારે, શું તું કરશે, એ તો કદી ના સમજાય
ભટકી-ભટકી થાકે તારી માયામાં, માનવ તો સદાય
તોય હૈયેથી માયા ના છૂટે, યાદ તારી સદા વિસરાય
હસતો-હસતો તારો માનવ, માયા પાછળ દોડી જાય
થાકી-પાકી દુઃખી થઈને, અંતે આવે એ તો તારી પાસ
અનુભવ સમજાવે માનવને, માયામાં પાછો એ ભૂલી જાય
ફટકો ખાય માયાના હાથે તોય, માયા પાછળ દોડી જાય
લીલા રચી તારી એવી `મા', ભલભલા એમાં ગોથાં ખાય
તારી કૃપા વિના, તારી માયા છોડવી દોહ્યલી બની જાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
manaḍānē ghaṇuṁ-ghaṇuṁ samajāvyuṁ, tōya māyāmāṁ dōḍī jāya
māḍī tārāthī, tārī māyānuṁ ākarṣaṇa jhājhuṁ, ē nā samajāya
prīta tārī chē purāṇī, paṇa māyāmāṁ ē tō visarāya
kyārē nē kyārē, śuṁ tuṁ karaśē, ē tō kadī nā samajāya
bhaṭakī-bhaṭakī thākē tārī māyāmāṁ, mānava tō sadāya
tōya haiyēthī māyā nā chūṭē, yāda tārī sadā visarāya
hasatō-hasatō tārō mānava, māyā pāchala dōḍī jāya
thākī-pākī duḥkhī thaīnē, aṁtē āvē ē tō tārī pāsa
anubhava samajāvē mānavanē, māyāmāṁ pāchō ē bhūlī jāya
phaṭakō khāya māyānā hāthē tōya, māyā pāchala dōḍī jāya
līlā racī tārī ēvī `mā', bhalabhalā ēmāṁ gōthāṁ khāya
tārī kr̥pā vinā, tārī māyā chōḍavī dōhyalī banī jāya
English Explanation |
|
I have repeatedly explained my mind, Yet it runs towards illusion.
Mother instead of Your attraction, Your illusionary attraction is greater, that is not understood.
Your love is very ancient, but it is forgotten in this illusion.
Sometimes or the other, what You will do, that is not understood.
A man is wandering around and gets tired in Your illusion for ever.
Yet the illusion does not leave the heart, Your memory is ever forgotten.
Your human creation Mother, humorously runs and chases the illusion.
After that it gets tired and despaired, in the end it comes back to You.
The experience teaches it a lot, again it forgets in the illusion.
It gets whipped in the hands of the illusion, yet it runs after the illusion.
Your conspiracy has been hatched Mother, many people have got entangled in it
Without Your grace Mother, leaving the illusion , it will become an old dotard.
|