Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9331
જગમાં કારણ વિના કાંઈ બનતું નથી, પ્રેરણાના બળ વિના કાંઈ બનતું નથી
Jagamāṁ kāraṇa vinā kāṁī banatuṁ nathī, prēraṇānā bala vinā kāṁī banatuṁ nathī
Hymn No. 9331

જગમાં કારણ વિના કાંઈ બનતું નથી, પ્રેરણાના બળ વિના કાંઈ બનતું નથી

  No Audio

jagamāṁ kāraṇa vinā kāṁī banatuṁ nathī, prēraṇānā bala vinā kāṁī banatuṁ nathī

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18818 જગમાં કારણ વિના કાંઈ બનતું નથી, પ્રેરણાના બળ વિના કાંઈ બનતું નથી જગમાં કારણ વિના કાંઈ બનતું નથી, પ્રેરણાના બળ વિના કાંઈ બનતું નથી

કર્મ વિના કોઈ રહી શકતું નથી, કર્મ આગળ લાચાર બન્યા વિના રહ્યા નથી

પચાવવા ખુદની પાચનશક્તિ પર, આધાર રાખ્યા વિના રહેવાનું નથી

દુઃખ છે નીપજ ગેરસમજની, તકેદારી રાખ્યા વિના તો રહેવાનું નથી

ચારે દિશાઓમાં છે દુશ્મનો, ચેતી પગલાં ભર્યાં વિના રહેવાનું નથી

પીળું એટલું કાંઈ સોનું નથી, પીળાશ નજરની દૂર કર્યાં વિના રહેવાનું નથી

પુરુષાર્થથી બધું પ્રાપ્ત થાય જીવનમાં, લોભલાલચમાં ડૂબવાનું નથી

અશુદ્ધ છે દુઃખનું કારણ, અશુદ્ધિ ને ત્યજ્યા વિના રહેવાનું નથી
View Original Increase Font Decrease Font

જગમાં કારણ વિના કાંઈ બનતું નથી, પ્રેરણાના બળ વિના કાંઈ બનતું નથી

કર્મ વિના કોઈ રહી શકતું નથી, કર્મ આગળ લાચાર બન્યા વિના રહ્યા નથી

પચાવવા ખુદની પાચનશક્તિ પર, આધાર રાખ્યા વિના રહેવાનું નથી

દુઃખ છે નીપજ ગેરસમજની, તકેદારી રાખ્યા વિના તો રહેવાનું નથી

ચારે દિશાઓમાં છે દુશ્મનો, ચેતી પગલાં ભર્યાં વિના રહેવાનું નથી

પીળું એટલું કાંઈ સોનું નથી, પીળાશ નજરની દૂર કર્યાં વિના રહેવાનું નથી

પુરુષાર્થથી બધું પ્રાપ્ત થાય જીવનમાં, લોભલાલચમાં ડૂબવાનું નથી

અશુદ્ધ છે દુઃખનું કારણ, અશુદ્ધિ ને ત્યજ્યા વિના રહેવાનું નથી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jagamāṁ kāraṇa vinā kāṁī banatuṁ nathī, prēraṇānā bala vinā kāṁī banatuṁ nathī

karma vinā kōī rahī śakatuṁ nathī, karma āgala lācāra banyā vinā rahyā nathī

pacāvavā khudanī pācanaśakti para, ādhāra rākhyā vinā rahēvānuṁ nathī

duḥkha chē nīpaja gērasamajanī, takēdārī rākhyā vinā tō rahēvānuṁ nathī

cārē diśāōmāṁ chē duśmanō, cētī pagalāṁ bharyāṁ vinā rahēvānuṁ nathī

pīluṁ ēṭaluṁ kāṁī sōnuṁ nathī, pīlāśa najaranī dūra karyāṁ vinā rahēvānuṁ nathī

puruṣārthathī badhuṁ prāpta thāya jīvanamāṁ, lōbhalālacamāṁ ḍūbavānuṁ nathī

aśuddha chē duḥkhanuṁ kāraṇa, aśuddhi nē tyajyā vinā rahēvānuṁ nathī
Scan Image

Gujarati Bhajan no. 9331 by Satguru Devendra Ghia - Kaka
First...932893299330...Last