Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9335
ભાગ્ય રડાવે જેને જીવનમાં એ તો રડે છે, નાહકનો તું શાને રડે છે
Bhāgya raḍāvē jēnē jīvanamāṁ ē tō raḍē chē, nāhakanō tuṁ śānē raḍē chē
Hymn No. 9335

ભાગ્ય રડાવે જેને જીવનમાં એ તો રડે છે, નાહકનો તું શાને રડે છે

  No Audio

bhāgya raḍāvē jēnē jīvanamāṁ ē tō raḍē chē, nāhakanō tuṁ śānē raḍē chē

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18822 ભાગ્ય રડાવે જેને જીવનમાં એ તો રડે છે, નાહકનો તું શાને રડે છે ભાગ્ય રડાવે જેને જીવનમાં એ તો રડે છે, નાહકનો તું શાને રડે છે

ધાર્યું નથી થાતું સહુનું બધું જીવનમાં, અફસોસ શાને એનો કરે છે

વહેલા મોડા પડશે સહુ છૂટા, હકીકત આ ના બદલી શકે છે

કર્યાં કાર્ય હૈયે સહુને વાગે છે, કર્યું સહુને પોતાનું નડે છે

પ્રેમને જીવનમાંથી શાને હડસેલે છે, જીવન પ્રેમ વિના ભારે બને છે

કર્યું નાસમજમાં વર્તન બધું, સમજણનાં બણગાં શાને ફૂંકે છે

ખેલ નાસમજનો, ભાગ્યના છેડછાડ એની સાથે શાને કરે છે

સમજણ ને વર્તનમાં જીવનમાં, તારું નાક તને શાને નડે છે

હરાવી હિંમતને જીવનમાં તારી, આશા જીતની શાને રાખે છે

કષ્ટે કાપવી નથી જો જિંદગી, આગળ વધતા શાને ડરે છે
View Original Increase Font Decrease Font

ભાગ્ય રડાવે જેને જીવનમાં એ તો રડે છે, નાહકનો તું શાને રડે છે

ધાર્યું નથી થાતું સહુનું બધું જીવનમાં, અફસોસ શાને એનો કરે છે

વહેલા મોડા પડશે સહુ છૂટા, હકીકત આ ના બદલી શકે છે

કર્યાં કાર્ય હૈયે સહુને વાગે છે, કર્યું સહુને પોતાનું નડે છે

પ્રેમને જીવનમાંથી શાને હડસેલે છે, જીવન પ્રેમ વિના ભારે બને છે

કર્યું નાસમજમાં વર્તન બધું, સમજણનાં બણગાં શાને ફૂંકે છે

ખેલ નાસમજનો, ભાગ્યના છેડછાડ એની સાથે શાને કરે છે

સમજણ ને વર્તનમાં જીવનમાં, તારું નાક તને શાને નડે છે

હરાવી હિંમતને જીવનમાં તારી, આશા જીતની શાને રાખે છે

કષ્ટે કાપવી નથી જો જિંદગી, આગળ વધતા શાને ડરે છે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

bhāgya raḍāvē jēnē jīvanamāṁ ē tō raḍē chē, nāhakanō tuṁ śānē raḍē chē

dhāryuṁ nathī thātuṁ sahunuṁ badhuṁ jīvanamāṁ, aphasōsa śānē ēnō karē chē

vahēlā mōḍā paḍaśē sahu chūṭā, hakīkata ā nā badalī śakē chē

karyāṁ kārya haiyē sahunē vāgē chē, karyuṁ sahunē pōtānuṁ naḍē chē

prēmanē jīvanamāṁthī śānē haḍasēlē chē, jīvana prēma vinā bhārē banē chē

karyuṁ nāsamajamāṁ vartana badhuṁ, samajaṇanāṁ baṇagāṁ śānē phūṁkē chē

khēla nāsamajanō, bhāgyanā chēḍachāḍa ēnī sāthē śānē karē chē

samajaṇa nē vartanamāṁ jīvanamāṁ, tāruṁ nāka tanē śānē naḍē chē

harāvī hiṁmatanē jīvanamāṁ tārī, āśā jītanī śānē rākhē chē

kaṣṭē kāpavī nathī jō jiṁdagī, āgala vadhatā śānē ḍarē chē
Scan Image

Gujarati Bhajan no. 9335 by Satguru Devendra Ghia - Kaka
First...933193329333...Last