Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9339
ઇચ્છા વિનાનો માનવી એના વિના કોઈ ખાલી નથી
Icchā vinānō mānavī ēnā vinā kōī khālī nathī
Hymn No. 9339

ઇચ્છા વિનાનો માનવી એના વિના કોઈ ખાલી નથી

  No Audio

icchā vinānō mānavī ēnā vinā kōī khālī nathī

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18826 ઇચ્છા વિનાનો માનવી એના વિના કોઈ ખાલી નથી ઇચ્છા વિનાનો માનવી એના વિના કોઈ ખાલી નથી

એકમાંથી જાગે બીજી, થાતું જાય ઇચ્છાઓનું લાંબું પૂછડું

કંઈક થાય પૂરી, તોફાન સર્જે રહેલું બાકીનું

બીજનાં બીજ પડશે નાખવાં બાળી, નથી એના વિના અટકવાનું

ઇચ્છા વિનાનું મન નથી, નથી મન વિનાનું માનવ તનડું

ઇચ્છાઓએ સર્જ્યા ઇતિહાસ, ઇચ્છા મિલન પ્રભુનું કરાવતી

છે ઇચ્છા બળતણ જીવનનું, કરે એ તો ઘડતર જીવનનું

ઇચ્છા વિના સમજાય ના કાંઈ, છે સાધન એ જ્ઞાનનું

ભેળવાશે મનડું જ્યાં સાથે, પહોંચાડશે ઇચ્છાને ક્યાં ને ક્યાં મનડું

વિચાર જગાવે ઇચ્છા, ઇચ્છા જગાવે વિચાર, છે બંને સંકળાયેલાં
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

icchā vinānō mānavī ēnā vinā kōī khālī nathī

ēkamāṁthī jāgē bījī, thātuṁ jāya icchāōnuṁ lāṁbuṁ pūchaḍuṁ

kaṁīka thāya pūrī, tōphāna sarjē rahēluṁ bākīnuṁ

bījanāṁ bīja paḍaśē nākhavāṁ bālī, nathī ēnā vinā aṭakavānuṁ

icchā vinānuṁ mana nathī, nathī mana vinānuṁ mānava tanaḍuṁ

icchāōē sarjyā itihāsa, icchā milana prabhunuṁ karāvatī

chē icchā balataṇa jīvananuṁ, karē ē tō ghaḍatara jīvananuṁ

icchā vinā samajāya nā kāṁī, chē sādhana ē jñānanuṁ

bhēlavāśē manaḍuṁ jyāṁ sāthē, pahōṁcāḍaśē icchānē kyāṁ nē kyāṁ manaḍuṁ

vicāra jagāvē icchā, icchā jagāvē vicāra, chē baṁnē saṁkalāyēlāṁ
Scan Image

Gujarati Bhajan no. 9339 by Satguru Devendra Ghia - Kaka
First...933493359336...Last