Hymn No. 9378
મળે પછડાટ દુશ્મનના હાથે એ તો લેખે છે
malē pachaḍāṭa duśmananā hāthē ē tō lēkhē chē
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18865
મળે પછડાટ દુશ્મનના હાથે એ તો લેખે છે
મળે પછડાટ દુશ્મનના હાથે એ તો લેખે છે
અફસોસ છે એ વાતનો થઈ પોતાના લપડાક મારે છે
સમજાવીએ દિલથી ના ધ્યાન એમાં તો રાખે છે
ઓલિયોડોલિયો, એ તો અન્યના માથે નાખે છે
પ્રેમથી સંભાળ્યો છોડને કાંટા એમાં ઊગી નીકળે છે
સમજદારીની વાતમાં પણ એ નાસમજ તો બને છે
નથી કાંઈ મનમાં દિલમાં ખોટી ખાંખાંખોળી એમાં કરે છે
હાથમાં કાંઈ ના આવે ત્યાં ઉદાસીનતા ખોટી સેવે છે
અગમ એવાં તળ છે એનાં, ખોટાં તળિયાં શોધે છે
નીકળ્યા સાથ મેળવવા ના સાથીદાર એને ગણે છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
મળે પછડાટ દુશ્મનના હાથે એ તો લેખે છે
અફસોસ છે એ વાતનો થઈ પોતાના લપડાક મારે છે
સમજાવીએ દિલથી ના ધ્યાન એમાં તો રાખે છે
ઓલિયોડોલિયો, એ તો અન્યના માથે નાખે છે
પ્રેમથી સંભાળ્યો છોડને કાંટા એમાં ઊગી નીકળે છે
સમજદારીની વાતમાં પણ એ નાસમજ તો બને છે
નથી કાંઈ મનમાં દિલમાં ખોટી ખાંખાંખોળી એમાં કરે છે
હાથમાં કાંઈ ના આવે ત્યાં ઉદાસીનતા ખોટી સેવે છે
અગમ એવાં તળ છે એનાં, ખોટાં તળિયાં શોધે છે
નીકળ્યા સાથ મેળવવા ના સાથીદાર એને ગણે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
malē pachaḍāṭa duśmananā hāthē ē tō lēkhē chē
aphasōsa chē ē vātanō thaī pōtānā lapaḍāka mārē chē
samajāvīē dilathī nā dhyāna ēmāṁ tō rākhē chē
ōliyōḍōliyō, ē tō anyanā māthē nākhē chē
prēmathī saṁbhālyō chōḍanē kāṁṭā ēmāṁ ūgī nīkalē chē
samajadārīnī vātamāṁ paṇa ē nāsamaja tō banē chē
nathī kāṁī manamāṁ dilamāṁ khōṭī khāṁkhāṁkhōlī ēmāṁ karē chē
hāthamāṁ kāṁī nā āvē tyāṁ udāsīnatā khōṭī sēvē chē
agama ēvāṁ tala chē ēnāṁ, khōṭāṁ taliyāṁ śōdhē chē
nīkalyā sātha mēlavavā nā sāthīdāra ēnē gaṇē chē
|
|