Hymn No. 9393
પૂછશો ના કોઈ મુજને, મારા મનની વાત દોસ્તો
pūchaśō nā kōī mujanē, mārā mananī vāta dōstō
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18880
પૂછશો ના કોઈ મુજને, મારા મનની વાત દોસ્તો
પૂછશો ના કોઈ મુજને, મારા મનની વાત દોસ્તો
મારા મનની વાતો, મારા મનમાં ને મનમાં રહેવા દો
દે છે સાદ એ તો મારા મનને, એ દોસ્તને ના છીનવી લેજો
ક્યાં જઈ કહું આવી, હૈયામાં સવાલ આવો નથી જાગ્યો
રહેવા નથી મનને એકલું, રહ્યું છે કરતું ને કરતું વાતો
છે પ્રેમ સાથે એને મારી, બનાવ્યો અધિકારી મને એનો
કહું એને હું ક્યાંથી, છે મને તો જ્યાં એનો તો સથવારો
દર્શાવી ખોટી સહાનુભૂતિ, બહાર એને ના કઢાવો
સુખદુઃખનો બન્યો છે સાથી, સાથ ના એનો તોડાવો
છીએ અમે તો એકના એક, છે અમારી દોસ્તીનો પુરાવો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
પૂછશો ના કોઈ મુજને, મારા મનની વાત દોસ્તો
મારા મનની વાતો, મારા મનમાં ને મનમાં રહેવા દો
દે છે સાદ એ તો મારા મનને, એ દોસ્તને ના છીનવી લેજો
ક્યાં જઈ કહું આવી, હૈયામાં સવાલ આવો નથી જાગ્યો
રહેવા નથી મનને એકલું, રહ્યું છે કરતું ને કરતું વાતો
છે પ્રેમ સાથે એને મારી, બનાવ્યો અધિકારી મને એનો
કહું એને હું ક્યાંથી, છે મને તો જ્યાં એનો તો સથવારો
દર્શાવી ખોટી સહાનુભૂતિ, બહાર એને ના કઢાવો
સુખદુઃખનો બન્યો છે સાથી, સાથ ના એનો તોડાવો
છીએ અમે તો એકના એક, છે અમારી દોસ્તીનો પુરાવો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
pūchaśō nā kōī mujanē, mārā mananī vāta dōstō
mārā mananī vātō, mārā manamāṁ nē manamāṁ rahēvā dō
dē chē sāda ē tō mārā mananē, ē dōstanē nā chīnavī lējō
kyāṁ jaī kahuṁ āvī, haiyāmāṁ savāla āvō nathī jāgyō
rahēvā nathī mananē ēkaluṁ, rahyuṁ chē karatuṁ nē karatuṁ vātō
chē prēma sāthē ēnē mārī, banāvyō adhikārī manē ēnō
kahuṁ ēnē huṁ kyāṁthī, chē manē tō jyāṁ ēnō tō sathavārō
darśāvī khōṭī sahānubhūti, bahāra ēnē nā kaḍhāvō
sukhaduḥkhanō banyō chē sāthī, sātha nā ēnō tōḍāvō
chīē amē tō ēkanā ēka, chē amārī dōstīnō purāvō
|
|