Hymn No. 9395
મૃત્યુલોકનો એક માનવ હતો, નીકળ્યો એ પ્રભુને પામવા
mr̥tyulōkanō ēka mānava hatō, nīkalyō ē prabhunē pāmavā
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18882
મૃત્યુલોકનો એક માનવ હતો, નીકળ્યો એ પ્રભુને પામવા
મૃત્યુલોકનો એક માનવ હતો, નીકળ્યો એ પ્રભુને પામવા
શું એ તાકાત બહારની રમત હતી કે અમર ઝંખના હતી
ધીમેધીમે લીધાં દુઃખદર્દનાં વિષ જો, મુસાફરી ચાલુ હતી
આગળપાછળ હતી કર્મની બેડી, મારગ એના હતી રૂંધતી
પરંપરા દ્વિધાની હતી ભરીભરી, તૂટી ના હતી એની કડી
માનવતનની હતી કાજળ કોટડી, દેશે શું એ ડાઘ લગાવી
હતી મુસાફરી ઘણી લાંબી, આશ એની એમાં તૂટી ના હતી
હતી શોધ એ અદીઠની, હતી કરવી મુલાકાત એ અદીઠની
જાગ્યો પ્રેમ હૈયે એને, કે એ અંધ ખેંચાણની ધારા હતી
લાગ્યાં પકવાન એને લુખ્ખાં, શું એ છૂપાછૂપીની રમત હતી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
મૃત્યુલોકનો એક માનવ હતો, નીકળ્યો એ પ્રભુને પામવા
શું એ તાકાત બહારની રમત હતી કે અમર ઝંખના હતી
ધીમેધીમે લીધાં દુઃખદર્દનાં વિષ જો, મુસાફરી ચાલુ હતી
આગળપાછળ હતી કર્મની બેડી, મારગ એના હતી રૂંધતી
પરંપરા દ્વિધાની હતી ભરીભરી, તૂટી ના હતી એની કડી
માનવતનની હતી કાજળ કોટડી, દેશે શું એ ડાઘ લગાવી
હતી મુસાફરી ઘણી લાંબી, આશ એની એમાં તૂટી ના હતી
હતી શોધ એ અદીઠની, હતી કરવી મુલાકાત એ અદીઠની
જાગ્યો પ્રેમ હૈયે એને, કે એ અંધ ખેંચાણની ધારા હતી
લાગ્યાં પકવાન એને લુખ્ખાં, શું એ છૂપાછૂપીની રમત હતી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mr̥tyulōkanō ēka mānava hatō, nīkalyō ē prabhunē pāmavā
śuṁ ē tākāta bahāranī ramata hatī kē amara jhaṁkhanā hatī
dhīmēdhīmē līdhāṁ duḥkhadardanāṁ viṣa jō, musāpharī cālu hatī
āgalapāchala hatī karmanī bēḍī, māraga ēnā hatī rūṁdhatī
paraṁparā dvidhānī hatī bharībharī, tūṭī nā hatī ēnī kaḍī
mānavatananī hatī kājala kōṭaḍī, dēśē śuṁ ē ḍāgha lagāvī
hatī musāpharī ghaṇī lāṁbī, āśa ēnī ēmāṁ tūṭī nā hatī
hatī śōdha ē adīṭhanī, hatī karavī mulākāta ē adīṭhanī
jāgyō prēma haiyē ēnē, kē ē aṁdha khēṁcāṇanī dhārā hatī
lāgyāṁ pakavāna ēnē lukhkhāṁ, śuṁ ē chūpāchūpīnī ramata hatī
|
|