Hymn No. 9396
એક વાર કહું, તું અનેક વાર કહું
ēka vāra kahuṁ, tuṁ anēka vāra kahuṁ
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18883
એક વાર કહું, તું અનેક વાર કહું
એક વાર કહું, તું અનેક વાર કહું,
તું સર્વવ્યાપક છે, તું સર્વવ્યાપક છે, મારે મન તું જ બધું છે
તું કૃપાસિંધુ છે, તું કરુણાસાગર, મારે મન તો તું જ બધું છે
તું શું છે શું નથી કહેવું મુશ્કેલ છે, મારે મન તો તું ને તું જ બધું છે
તું ક્યાં છે ને ક્યાં નથી કહેવું મુશ્કેલ છે, મારે મન તો તું ને તું જ બધું છે
તું જ મારા શ્વાસ છે, તું જ મારા પ્રાણ છે, મારે મન તો તું ને તું જ બધું છે
તું જ મારો સરવાળો ને તું જ મારો પુણ્યકિનારો, મારે મન તો તું ને તું જ બધું છે
તું જ મારી સૃષ્ટિ છે, તું જ મારી દૃષ્ટિનો દ્રષ્ટા, મારે મન તો તું ને તું જ બધું છે
તું જ મારા ભાગ્યનો સરતાજ, તું જ મારા પ્રેમનું પાન, મારે મન તો તું ને તું જ બધું છે
તું પ્રેમનો સાગર, હું તારી નાવ, તું જ મારાં તીરથધામ, મારે મન તો તું ને તું જ બધું છે
તું જ મારા સુખનો સાગર, તું જ મારી મુક્તિનું ધામ, છે મારે મન તો તું ને તું જ બધું છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ēka vāra kahuṁ, tuṁ anēka vāra kahuṁ,
tuṁ sarvavyāpaka chē, tuṁ sarvavyāpaka chē, mārē mana tuṁ ja badhuṁ chē
tuṁ kr̥pāsiṁdhu chē, tuṁ karuṇāsāgara, mārē mana tō tuṁ ja badhuṁ chē
tuṁ śuṁ chē śuṁ nathī kahēvuṁ muśkēla chē, mārē mana tō tuṁ nē tuṁ ja badhuṁ chē
tuṁ kyāṁ chē nē kyāṁ nathī kahēvuṁ muśkēla chē, mārē mana tō tuṁ nē tuṁ ja badhuṁ chē
tuṁ ja mārā śvāsa chē, tuṁ ja mārā prāṇa chē, mārē mana tō tuṁ nē tuṁ ja badhuṁ chē
tuṁ ja mārō saravālō nē tuṁ ja mārō puṇyakinārō, mārē mana tō tuṁ nē tuṁ ja badhuṁ chē
tuṁ ja mārī sr̥ṣṭi chē, tuṁ ja mārī dr̥ṣṭinō draṣṭā, mārē mana tō tuṁ nē tuṁ ja badhuṁ chē
tuṁ ja mārā bhāgyanō saratāja, tuṁ ja mārā prēmanuṁ pāna, mārē mana tō tuṁ nē tuṁ ja badhuṁ chē
tuṁ prēmanō sāgara, huṁ tārī nāva, tuṁ ja mārāṁ tīrathadhāma, mārē mana tō tuṁ nē tuṁ ja badhuṁ chē
tuṁ ja mārā sukhanō sāgara, tuṁ ja mārī muktinuṁ dhāma, chē mārē mana tō tuṁ nē tuṁ ja badhuṁ chē
|