Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9400
છે પ્રેમ તો રૂપ તો તારું, છે તુજમાં અસ્તિત્વ મારું છૂપાયેલું
Chē prēma tō rūpa tō tāruṁ, chē tujamāṁ astitva māruṁ chūpāyēluṁ
Hymn No. 9400

છે પ્રેમ તો રૂપ તો તારું, છે તુજમાં અસ્તિત્વ મારું છૂપાયેલું

  No Audio

chē prēma tō rūpa tō tāruṁ, chē tujamāṁ astitva māruṁ chūpāyēluṁ

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18887 છે પ્રેમ તો રૂપ તો તારું, છે તુજમાં અસ્તિત્વ મારું છૂપાયેલું છે પ્રેમ તો રૂપ તો તારું, છે તુજમાં અસ્તિત્વ મારું છૂપાયેલું

તારી ભક્તિ વિનાનું જીવન તો છે, જાણે ભોજન નમક વિનાનું

પ્રેમ વિનાનું રે જીવન છે જાણે, પુષ્પ એ તો સુગંધ વિનાનું

સદ્ગુણો વિનાનું જીવન છે જાણે, શિક્ષણ સરકાર વિનાનું

કામવાસના ભરેલી નજર જીવન એવું જાણે ઝેર ભરેલું

વગર વિચારે કરેલાં કાર્યો, ન જાણે ફળ એનું તો કેવું મળવાનું

તૂટી જાશે હિંમત રાતદિવસની મહેનત પછી પડે ના ગુમાવવું

છે અદ્ભુત કરામત પ્રભુની, રચી સર્વ કાંઈ, પડે છે એણે છૂપાવું

દેખાય ના દિલ ભલે, અનુભવાય છે અસ્તિત્વ પોતાનું
View Original Increase Font Decrease Font

છે પ્રેમ તો રૂપ તો તારું, છે તુજમાં અસ્તિત્વ મારું છૂપાયેલું

તારી ભક્તિ વિનાનું જીવન તો છે, જાણે ભોજન નમક વિનાનું

પ્રેમ વિનાનું રે જીવન છે જાણે, પુષ્પ એ તો સુગંધ વિનાનું

સદ્ગુણો વિનાનું જીવન છે જાણે, શિક્ષણ સરકાર વિનાનું

કામવાસના ભરેલી નજર જીવન એવું જાણે ઝેર ભરેલું

વગર વિચારે કરેલાં કાર્યો, ન જાણે ફળ એનું તો કેવું મળવાનું

તૂટી જાશે હિંમત રાતદિવસની મહેનત પછી પડે ના ગુમાવવું

છે અદ્ભુત કરામત પ્રભુની, રચી સર્વ કાંઈ, પડે છે એણે છૂપાવું

દેખાય ના દિલ ભલે, અનુભવાય છે અસ્તિત્વ પોતાનું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chē prēma tō rūpa tō tāruṁ, chē tujamāṁ astitva māruṁ chūpāyēluṁ

tārī bhakti vinānuṁ jīvana tō chē, jāṇē bhōjana namaka vinānuṁ

prēma vinānuṁ rē jīvana chē jāṇē, puṣpa ē tō sugaṁdha vinānuṁ

sadguṇō vinānuṁ jīvana chē jāṇē, śikṣaṇa sarakāra vinānuṁ

kāmavāsanā bharēlī najara jīvana ēvuṁ jāṇē jhēra bharēluṁ

vagara vicārē karēlāṁ kāryō, na jāṇē phala ēnuṁ tō kēvuṁ malavānuṁ

tūṭī jāśē hiṁmata rātadivasanī mahēnata pachī paḍē nā gumāvavuṁ

chē adbhuta karāmata prabhunī, racī sarva kāṁī, paḍē chē ēṇē chūpāvuṁ

dēkhāya nā dila bhalē, anubhavāya chē astitva pōtānuṁ
Scan Image

Gujarati Bhajan no. 9400 by Satguru Devendra Ghia - Kaka
First...939793989399...Last