Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9407
ગુના વિના કરતો નથી પ્રભુ શિક્ષા, કરતાં નથી કર્મો શિક્ષા
Gunā vinā karatō nathī prabhu śikṣā, karatāṁ nathī karmō śikṣā
Hymn No. 9407

ગુના વિના કરતો નથી પ્રભુ શિક્ષા, કરતાં નથી કર્મો શિક્ષા

  No Audio

gunā vinā karatō nathī prabhu śikṣā, karatāṁ nathī karmō śikṣā

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18894 ગુના વિના કરતો નથી પ્રભુ શિક્ષા, કરતાં નથી કર્મો શિક્ષા ગુના વિના કરતો નથી પ્રભુ શિક્ષા, કરતાં નથી કર્મો શિક્ષા

નાખ્યા હોય છે ક્યારે ને ક્યારે હાથ, ગુનામાં મળે છે એની શિક્ષા

પ્રભુ છે એવા કૃપાળુ, માંગતા આવડે તો દે છે બનીને દયાળુ

માગે છે સહુ જીવનમાં, યોગ્યતા પર મારીને તો તાળું

કરતાં કર્મો હતી મુખ પર તેજી, માંગવા કરો છો મુખ શાને દયામણું

લગાવી દે માયા પ્રભુની, છે જગમાં એ અનોખા તો માયાળું

મળી જાશે શરણું પ્રભુનું, અટકી જાશે ત્યાં કર્મોની સતામણી

બેવફાઈ માનવા જેવી નથી જગમાં તો બેવફાઈ કોઈની

બને છે પ્રેમ આગળ લાચાર પ્રભુ, છે પ્રેમ પ્રભુની સીડી

ગુના વિના દેતો નથી શિક્ષા, શિક્ષા કરતો નથી કદી
View Original Increase Font Decrease Font

ગુના વિના કરતો નથી પ્રભુ શિક્ષા, કરતાં નથી કર્મો શિક્ષા

નાખ્યા હોય છે ક્યારે ને ક્યારે હાથ, ગુનામાં મળે છે એની શિક્ષા

પ્રભુ છે એવા કૃપાળુ, માંગતા આવડે તો દે છે બનીને દયાળુ

માગે છે સહુ જીવનમાં, યોગ્યતા પર મારીને તો તાળું

કરતાં કર્મો હતી મુખ પર તેજી, માંગવા કરો છો મુખ શાને દયામણું

લગાવી દે માયા પ્રભુની, છે જગમાં એ અનોખા તો માયાળું

મળી જાશે શરણું પ્રભુનું, અટકી જાશે ત્યાં કર્મોની સતામણી

બેવફાઈ માનવા જેવી નથી જગમાં તો બેવફાઈ કોઈની

બને છે પ્રેમ આગળ લાચાર પ્રભુ, છે પ્રેમ પ્રભુની સીડી

ગુના વિના દેતો નથી શિક્ષા, શિક્ષા કરતો નથી કદી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

gunā vinā karatō nathī prabhu śikṣā, karatāṁ nathī karmō śikṣā

nākhyā hōya chē kyārē nē kyārē hātha, gunāmāṁ malē chē ēnī śikṣā

prabhu chē ēvā kr̥pālu, māṁgatā āvaḍē tō dē chē banīnē dayālu

māgē chē sahu jīvanamāṁ, yōgyatā para mārīnē tō tāluṁ

karatāṁ karmō hatī mukha para tējī, māṁgavā karō chō mukha śānē dayāmaṇuṁ

lagāvī dē māyā prabhunī, chē jagamāṁ ē anōkhā tō māyāluṁ

malī jāśē śaraṇuṁ prabhunuṁ, aṭakī jāśē tyāṁ karmōnī satāmaṇī

bēvaphāī mānavā jēvī nathī jagamāṁ tō bēvaphāī kōīnī

banē chē prēma āgala lācāra prabhu, chē prēma prabhunī sīḍī

gunā vinā dētō nathī śikṣā, śikṣā karatō nathī kadī
Scan Image

Gujarati Bhajan no. 9407 by Satguru Devendra Ghia - Kaka
First...940394049405...Last