Hymns
All Hymns
Audio Hymns
Video Hymns
Hymns Category
Hymns Language
Aphorisms
Durga Namavali
Devotee Experiences
About Kaka
About Kaka
Teachings
Audio
Publications
Photo Gallery
Homemade Remedies
Contact Us
Login
/
Sign Up
Bhaav Samadhi Vichaar Samadhi
-
Kaka Bhajans
En
हिं
ગુજ
Bhaav Samadhi Vichaar Samadhi
-
Kaka Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Video Hymns
Hymns Category
Hymns Language
Aphorisms
Durga Namavali
Devotee Experiences
About Kaka
About Kaka
Teachings
Audio
Publications
Photo Gallery
Homemade Remedies
Contact Us
*
*
Hymn No. 9415 | Date: 30-Sep-2000
નવ નવ નોરતાંની રાતડી આવી આવી આવી
Nava nava nōratāṁnī rātaḍī āvī āvī āvī
View Original
Lyrics in English
English Explanation
Hymn No. 9415 | Date: 30-Sep-2000
નવ નવ નોરતાંની રાતડી આવી આવી આવી
nava nava nōratāṁnī rātaḍī āvī āvī āvī
2000-09-30
2000-09-30
2000-09-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18902
નવ નવ નોરતાંની રાતડી આવી આવી આવી
નવ નવ નોરતાંની રાતડી આવી આવી આવી
જીવનમાં તો એ શું શું લાવી લાવી લાવી
ઉમંગ ને ઉત્સાહનો થાળ ભરીને એ લાવી લાવી લાવી
દુઃખદર્દ જીવનનાં દીધાં એણે ભુલાવી ભુલાવી ભુલાવી
દીધા સહુનાં હૈયે આનંદ એણે રેલાવી રેલાવી રેલાવી
ગરબાના તાલે તાલે હૈયે આનંદ ફેલાવી ફેલાવી ફેલાવી
હૈયે હૈયે અનોખી ઊર્મિઓ જગાવી જગાવી જગાવી
સર્વનાં હૈયામાં ધૂન અનોખી દીધી મચાવી મચાવી મચાવી
દીધાં સહુનાં હૈયાને એણે ઉત્સાહના સાથી બનાવી બનાવી બનાવી
સહુનાં હૈયે પ્રેમની શક્તિની જ્યોત દીધી પ્રગટાવી પ્રગટાવી પ્રગટાવી
Satguru Shri Devendra Ghia (Kaka)
View Original
નવ નવ નોરતાંની રાતડી આવી આવી આવી
જીવનમાં તો એ શું શું લાવી લાવી લાવી
ઉમંગ ને ઉત્સાહનો થાળ ભરીને એ લાવી લાવી લાવી
દુઃખદર્દ જીવનનાં દીધાં એણે ભુલાવી ભુલાવી ભુલાવી
દીધા સહુનાં હૈયે
આનંદ
એણે રેલાવી રેલાવી રેલાવી
ગરબાના તાલે તાલે હૈયે
આનંદ
ફેલાવી ફેલાવી ફેલાવી
હૈયે હૈયે અનોખી ઊર્મિઓ જગાવી જગાવી જગાવી
સર્વનાં હૈયામાં ધૂન અનોખી દીધી મચાવી મચાવી મચાવી
દીધાં સહુનાં હૈયાને એણે ઉત્સાહના સાથી બનાવી બનાવી બનાવી
સહુનાં હૈયે પ્રેમની શક્તિની જ્યોત દીધી પ્રગટાવી પ્રગટાવી પ્રગટાવી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
nava nava nōratāṁnī rātaḍī āvī āvī āvī
jīvanamāṁ tō ē śuṁ śuṁ lāvī lāvī lāvī
umaṁga nē utsāhanō thāla bharīnē ē lāvī lāvī lāvī
duḥkhadarda jīvananāṁ dīdhāṁ ēṇē bhulāvī bhulāvī bhulāvī
dīdhā sahunāṁ haiyē ānaṁda ēṇē rēlāvī rēlāvī rēlāvī
garabānā tālē tālē haiyē ānaṁda phēlāvī phēlāvī phēlāvī
haiyē haiyē anōkhī ūrmiō jagāvī jagāvī jagāvī
sarvanāṁ haiyāmāṁ dhūna anōkhī dīdhī macāvī macāvī macāvī
dīdhāṁ sahunāṁ haiyānē ēṇē utsāhanā sāthī banāvī banāvī banāvī
sahunāṁ haiyē prēmanī śaktinī jyōta dīdhī pragaṭāvī pragaṭāvī pragaṭāvī
Scan Image
Previous Bhajan
છે અમારા મનમાં તો શું તે તમે તો જાણી લીધું
Next Bhajan
કરવી છે પ્રાર્થના તારી પ્રભુ, કેમ કરી કરું તારી પ્રશસ્તિ
Previous Gujarati Bhajan
છે અમારા મનમાં તો શું તે તમે તો જાણી લીધું
Next Gujarati Bhajan
કરવી છે પ્રાર્થના તારી પ્રભુ, કેમ કરી કરું તારી પ્રશસ્તિ
First
...
9412
9413
9414
...
Last
Bhajan Lyrics Instructions
X
Close
Scan Image
X
Close