Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9585 | Date: 02-Sep-2000
જીવનમાં જો કોઈ સવાલ નથી, જવાબ એનો કાંઈ મળવાનો નથી
Jīvanamāṁ jō kōī savāla nathī, javāba ēnō kāṁī malavānō nathī

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 9585 | Date: 02-Sep-2000

જીવનમાં જો કોઈ સવાલ નથી, જવાબ એનો કાંઈ મળવાનો નથી

  No Audio

jīvanamāṁ jō kōī savāla nathī, javāba ēnō kāṁī malavānō nathī

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

2000-09-02 2000-09-02 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=19072 જીવનમાં જો કોઈ સવાલ નથી, જવાબ એનો કાંઈ મળવાનો નથી જીવનમાં જો કોઈ સવાલ નથી, જવાબ એનો કાંઈ મળવાનો નથી

હૈયામાં પ્રેમ વિના જો બીજું કાંઈ નથી, સવાલ ઊભો થવાનો નથી

ભાગશો જીવનમાં હકિકતથી, વાસ્તવિક્તા કાંઈ બદલાવાની નથી

દિવસ ને દિવસ રહેશે વીતતા, નાના મોટા કાંઈ થવાના નથી

નક્કી કર્યું ભાગ્ય, જન્મ સમયના ગ્રહોએ, ભાગ્ય એ બદલાવાનું નથી

રહેવું રડતાં કે હસતા, તારા વિના બીજા કોઈને એ અધિકાર નથી

જે યાદો ને યાદોમાં વસે છે ને રહે છે, એને કદી કોઈ ફરિયાદ નથી

ભાવભર્યા હૈયે સ્મરણ કરે પ્રભુનું, પ્રભુ કદી દૂર એનાથી રહેતો નથી
View Original Increase Font Decrease Font

જીવનમાં જો કોઈ સવાલ નથી, જવાબ એનો કાંઈ મળવાનો નથી

હૈયામાં પ્રેમ વિના જો બીજું કાંઈ નથી, સવાલ ઊભો થવાનો નથી

ભાગશો જીવનમાં હકિકતથી, વાસ્તવિક્તા કાંઈ બદલાવાની નથી

દિવસ ને દિવસ રહેશે વીતતા, નાના મોટા કાંઈ થવાના નથી

નક્કી કર્યું ભાગ્ય, જન્મ સમયના ગ્રહોએ, ભાગ્ય એ બદલાવાનું નથી

રહેવું રડતાં કે હસતા, તારા વિના બીજા કોઈને એ અધિકાર નથી

જે યાદો ને યાદોમાં વસે છે ને રહે છે, એને કદી કોઈ ફરિયાદ નથી

ભાવભર્યા હૈયે સ્મરણ કરે પ્રભુનું, પ્રભુ કદી દૂર એનાથી રહેતો નથી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jīvanamāṁ jō kōī savāla nathī, javāba ēnō kāṁī malavānō nathī

haiyāmāṁ prēma vinā jō bījuṁ kāṁī nathī, savāla ūbhō thavānō nathī

bhāgaśō jīvanamāṁ hakikatathī, vāstaviktā kāṁī badalāvānī nathī

divasa nē divasa rahēśē vītatā, nānā mōṭā kāṁī thavānā nathī

nakkī karyuṁ bhāgya, janma samayanā grahōē, bhāgya ē badalāvānuṁ nathī

rahēvuṁ raḍatāṁ kē hasatā, tārā vinā bījā kōīnē ē adhikāra nathī

jē yādō nē yādōmāṁ vasē chē nē rahē chē, ēnē kadī kōī phariyāda nathī

bhāvabharyā haiyē smaraṇa karē prabhunuṁ, prabhu kadī dūra ēnāthī rahētō nathī
Scan Image

Gujarati Bhajan no. 9585 by Satguru Devendra Ghia - Kaka
First...958095819582...Last