Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9587 | Date: 29-Aug-2000
શોધી શોધી થાક્યો તને મારા રે વ્હાલા (2)
Śōdhī śōdhī thākyō tanē mārā rē vhālā (2)

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

Hymn No. 9587 | Date: 29-Aug-2000

શોધી શોધી થાક્યો તને મારા રે વ્હાલા (2)

  No Audio

śōdhī śōdhī thākyō tanē mārā rē vhālā (2)

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

2000-08-29 2000-08-29 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=19074 શોધી શોધી થાક્યો તને મારા રે વ્હાલા (2) શોધી શોધી થાક્યો તને મારા રે વ્હાલા (2)

દેશ ફર્યો પરદેશ ફર્યો, મળ્યો ના ક્યાંય પત્તો તારો મારા રે વ્હાલા

પ્રેમ કરે ધીંગાણા દિલમાં તો મારા રે વ્હાલા

રહીશ ક્યાં સુધી આમને આમ કનડતો તું મને રે વ્હાલા

જગાવી પ્રેમની ધારા દિલમાં વ્હાલા, દેતો ના બુઝાવા એને રે વ્હાલા

કરું ફરિયાદ ક્યાંથી તારી, તારું મધુર હાસ્ય હરી લે દિલ મારું વ્હાલા

નથી રહ્યો પારકો તું રે વ્હાલા, કરું ફરિયાદ તને ક્યાંથી મારા વ્હાલા

રહ્યું ના દિલ મારું જ્યાં વ્હાલા, શોધું ક્યાંથી તને એમાં મારા વ્હાલા

ફરિયાદને સ્થાન નથી મનમાં વ્હાલા, મન પરોવાયું તારા વિચારોમાં વ્હાલા

શોધવો પડે ના તને બીજે મારા વ્હાલા, રહેજે સાથમાં ને સાથમાં મારા વ્હાલા
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

śōdhī śōdhī thākyō tanē mārā rē vhālā (2)

dēśa pharyō paradēśa pharyō, malyō nā kyāṁya pattō tārō mārā rē vhālā

prēma karē dhīṁgāṇā dilamāṁ tō mārā rē vhālā

rahīśa kyāṁ sudhī āmanē āma kanaḍatō tuṁ manē rē vhālā

jagāvī prēmanī dhārā dilamāṁ vhālā, dētō nā bujhāvā ēnē rē vhālā

karuṁ phariyāda kyāṁthī tārī, tāruṁ madhura hāsya harī lē dila māruṁ vhālā

nathī rahyō pārakō tuṁ rē vhālā, karuṁ phariyāda tanē kyāṁthī mārā vhālā

rahyuṁ nā dila māruṁ jyāṁ vhālā, śōdhuṁ kyāṁthī tanē ēmāṁ mārā vhālā

phariyādanē sthāna nathī manamāṁ vhālā, mana parōvāyuṁ tārā vicārōmāṁ vhālā

śōdhavō paḍē nā tanē bījē mārā vhālā, rahējē sāthamāṁ nē sāthamāṁ mārā vhālā
Scan Image

Gujarati Bhajan no. 9587 by Satguru Devendra Ghia - Kaka
First...958395849585...Last