2000-08-30
2000-08-30
2000-08-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=19075
રહે છે વિશ્વાસના ગગનમાં સુખ દુઃખ તો ફરતું ને ફરતું
રહે છે વિશ્વાસના ગગનમાં સુખ દુઃખ તો ફરતું ને ફરતું
મળે અનુકૂળ વાતાવરણ જ્યાં એને, એનું ત્યાં એ જઈ પહોંચતું
મળ્યું વાતાવરણ જ્યાં એને એનું, અડીંગો નાખી ત્યાં બેસતું
કરજે કોશિશો ખસેડવા એને ત્યાંથી, ના ત્યાંથી એ ખસતું
દુઃખ છે સુખની ગેરહાજરી, સુખ દુઃખની ગેરહાજરીમાં પાંગરતું
સુખ વહાવે પ્રેમનાં ઝરણાં, દુઃખ એને તો સૂકવી દેતું
દુઃખ સદા ઉદ્વેગ ચિંતા વૈર, ઇર્ષ્યા ના સાથમાં તો સદા રહેતું
સુખ લાવે સાથમાં આનંદ ને હાસ્યને દુઃખ રાખે તો સદા રડતું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
રહે છે વિશ્વાસના ગગનમાં સુખ દુઃખ તો ફરતું ને ફરતું
મળે અનુકૂળ વાતાવરણ જ્યાં એને, એનું ત્યાં એ જઈ પહોંચતું
મળ્યું વાતાવરણ જ્યાં એને એનું, અડીંગો નાખી ત્યાં બેસતું
કરજે કોશિશો ખસેડવા એને ત્યાંથી, ના ત્યાંથી એ ખસતું
દુઃખ છે સુખની ગેરહાજરી, સુખ દુઃખની ગેરહાજરીમાં પાંગરતું
સુખ વહાવે પ્રેમનાં ઝરણાં, દુઃખ એને તો સૂકવી દેતું
દુઃખ સદા ઉદ્વેગ ચિંતા વૈર, ઇર્ષ્યા ના સાથમાં તો સદા રહેતું
સુખ લાવે સાથમાં આનંદ ને હાસ્યને દુઃખ રાખે તો સદા રડતું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rahē chē viśvāsanā gaganamāṁ sukha duḥkha tō pharatuṁ nē pharatuṁ
malē anukūla vātāvaraṇa jyāṁ ēnē, ēnuṁ tyāṁ ē jaī pahōṁcatuṁ
malyuṁ vātāvaraṇa jyāṁ ēnē ēnuṁ, aḍīṁgō nākhī tyāṁ bēsatuṁ
karajē kōśiśō khasēḍavā ēnē tyāṁthī, nā tyāṁthī ē khasatuṁ
duḥkha chē sukhanī gērahājarī, sukha duḥkhanī gērahājarīmāṁ pāṁgaratuṁ
sukha vahāvē prēmanāṁ jharaṇāṁ, duḥkha ēnē tō sūkavī dētuṁ
duḥkha sadā udvēga ciṁtā vaira, irṣyā nā sāthamāṁ tō sadā rahētuṁ
sukha lāvē sāthamāṁ ānaṁda nē hāsyanē duḥkha rākhē tō sadā raḍatuṁ
|
|