Hymn No. 9590 | Date: 09-Sep-2000
દિલ તૂટી ગયું, આવ્યા હાથમાં તો એના બે ચાર ટુકડા
dila tūṭī gayuṁ, āvyā hāthamāṁ tō ēnā bē cāra ṭukaḍā
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
2000-09-09
2000-09-09
2000-09-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=19077
દિલ તૂટી ગયું, આવ્યા હાથમાં તો એના બે ચાર ટુકડા
દિલ તૂટી ગયું, આવ્યા હાથમાં તો એના બે ચાર ટુકડા
ન જોડયા જોડાયા, આંખડી અશ્રુઓ રહી પાડતા ને પાડતા
હરેક ટુકડામાં હતી સમાયેલી યાદો, ધરતીકંપ ના ઝીલી શક્યા
હરેક ટુકડા હતા દિલનું દર્પણ, હતા કરવા દર્શન એણે તારા
મળતા દર્શન પહેલા તારા, થઈ ગયા એના અનેક ટુકડા
દિલ તો હતું મંદિર મારું કરવા હતા દર્શન એમાં તારા
હરેક સવાર આશાના દીપ જલાવી, નિરાશાની સંધ્યા બન્યા
હતા ના મોટા પ્રેમના પારખાં, ના ટટ્ટાર ઊભા રહી શક્યા
આઘાતો ને આઘાતો મળ્યા સંસારના, ના જીરવી એને શક્યા
કર્યા ભેગા ટુકડા, કંઈક થયા ભેગા, નિશાની કંઈક દઈ ગયા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
dila tūṭī gayuṁ, āvyā hāthamāṁ tō ēnā bē cāra ṭukaḍā
na jōḍayā jōḍāyā, āṁkhaḍī aśruō rahī pāḍatā nē pāḍatā
harēka ṭukaḍāmāṁ hatī samāyēlī yādō, dharatīkaṁpa nā jhīlī śakyā
harēka ṭukaḍā hatā dilanuṁ darpaṇa, hatā karavā darśana ēṇē tārā
malatā darśana pahēlā tārā, thaī gayā ēnā anēka ṭukaḍā
dila tō hatuṁ maṁdira māruṁ karavā hatā darśana ēmāṁ tārā
harēka savāra āśānā dīpa jalāvī, nirāśānī saṁdhyā banyā
hatā nā mōṭā prēmanā pārakhāṁ, nā ṭaṭṭāra ūbhā rahī śakyā
āghātō nē āghātō malyā saṁsāranā, nā jīravī ēnē śakyā
karyā bhēgā ṭukaḍā, kaṁīka thayā bhēgā, niśānī kaṁīka daī gayā
|
|