Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9594
ચાંચે ચાંચે સમુદ્ર ખાલી ના થાય, ખોબલે ખોબલે સમુદ્ર ના ઊલેચાય
Cāṁcē cāṁcē samudra khālī nā thāya, khōbalē khōbalē samudra nā ūlēcāya

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 9594

ચાંચે ચાંચે સમુદ્ર ખાલી ના થાય, ખોબલે ખોબલે સમુદ્ર ના ઊલેચાય

  No Audio

cāṁcē cāṁcē samudra khālī nā thāya, khōbalē khōbalē samudra nā ūlēcāya

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=19081 ચાંચે ચાંચે સમુદ્ર ખાલી ના થાય, ખોબલે ખોબલે સમુદ્ર ના ઊલેચાય ચાંચે ચાંચે સમુદ્ર ખાલી ના થાય, ખોબલે ખોબલે સમુદ્ર ના ઊલેચાય

ડૂબ્યા જ્યાં દુઃખદર્દના દરિયામાં, શોધ એમાં તો તરવાના ઉપાય

ડૂબતા ના એવા ઊંડા શોકના સાગર, નીકળવું બહાર મુશ્કેલ બની જાય

વિચારોના વમળોમાં અટવાઈ છે શાને, ઊંડે ને ઊંડે ખેંચતું જાય

તોફાનોને તોફાનો જ્યાં વાતા જાય, એક લાકડીના ટેકે મહેલ ઊભો ના રખાય

ચકળવકળ આંખમાં, જીવનમાં ડરના દર્શન તો જલદી થાય

વિશાળતાના ખ્વાબમાં જોજે, જીવનના રસ્તા ના ભુલી જવાય

ઢોંગનો લેવો પડે આશરો જેણે, હૈયે એના લોભ ભારોભાર છલકાય

સત્યની રાહ બદલી ના જેણે જીવનમાં, વિરલ પૂરુંષ એ ગણાય

તન મન કાયા વરેલા હોય અહિંસાને જગમાં, એ તો મહાવીર ગણાય
View Original Increase Font Decrease Font

ચાંચે ચાંચે સમુદ્ર ખાલી ના થાય, ખોબલે ખોબલે સમુદ્ર ના ઊલેચાય

ડૂબ્યા જ્યાં દુઃખદર્દના દરિયામાં, શોધ એમાં તો તરવાના ઉપાય

ડૂબતા ના એવા ઊંડા શોકના સાગર, નીકળવું બહાર મુશ્કેલ બની જાય

વિચારોના વમળોમાં અટવાઈ છે શાને, ઊંડે ને ઊંડે ખેંચતું જાય

તોફાનોને તોફાનો જ્યાં વાતા જાય, એક લાકડીના ટેકે મહેલ ઊભો ના રખાય

ચકળવકળ આંખમાં, જીવનમાં ડરના દર્શન તો જલદી થાય

વિશાળતાના ખ્વાબમાં જોજે, જીવનના રસ્તા ના ભુલી જવાય

ઢોંગનો લેવો પડે આશરો જેણે, હૈયે એના લોભ ભારોભાર છલકાય

સત્યની રાહ બદલી ના જેણે જીવનમાં, વિરલ પૂરુંષ એ ગણાય

તન મન કાયા વરેલા હોય અહિંસાને જગમાં, એ તો મહાવીર ગણાય

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

cāṁcē cāṁcē samudra khālī nā thāya, khōbalē khōbalē samudra nā ūlēcāya

ḍūbyā jyāṁ duḥkhadardanā dariyāmāṁ, śōdha ēmāṁ tō taravānā upāya

ḍūbatā nā ēvā ūṁḍā śōkanā sāgara, nīkalavuṁ bahāra muśkēla banī jāya

vicārōnā vamalōmāṁ aṭavāī chē śānē, ūṁḍē nē ūṁḍē khēṁcatuṁ jāya

tōphānōnē tōphānō jyāṁ vātā jāya, ēka lākaḍīnā ṭēkē mahēla ūbhō nā rakhāya

cakalavakala āṁkhamāṁ, jīvanamāṁ ḍaranā darśana tō jaladī thāya

viśālatānā khvābamāṁ jōjē, jīvananā rastā nā bhulī javāya

ḍhōṁganō lēvō paḍē āśarō jēṇē, haiyē ēnā lōbha bhārōbhāra chalakāya

satyanī rāha badalī nā jēṇē jīvanamāṁ, virala pūruṁṣa ē gaṇāya

tana mana kāyā varēlā hōya ahiṁsānē jagamāṁ, ē tō mahāvīra gaṇāya
Scan Image

Gujarati Bhajan no. 9594 by Satguru Devendra Ghia - Kaka
First...958995909591...Last