Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9601
જ્ઞાનની કળીઓ ભેગી મળે છે, ત્યાં વિજ્ઞાને રૂપ મળી જાય છે
Jñānanī kalīō bhēgī malē chē, tyāṁ vijñānē rūpa malī jāya chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 9601

જ્ઞાનની કળીઓ ભેગી મળે છે, ત્યાં વિજ્ઞાને રૂપ મળી જાય છે

  No Audio

jñānanī kalīō bhēgī malē chē, tyāṁ vijñānē rūpa malī jāya chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=19088 જ્ઞાનની કળીઓ ભેગી મળે છે, ત્યાં વિજ્ઞાને રૂપ મળી જાય છે જ્ઞાનની કળીઓ ભેગી મળે છે, ત્યાં વિજ્ઞાને રૂપ મળી જાય છે

કોષોનું જોડાણ થઈ જાય છે, ત્યાંથી તો નવી શરૂઆત થાય છે

સર્જન યત્નોને યત્નોના કોષો જ્યાં ભેગા થઈ જાય, ત્યાં એક નવું સર્જન ઊભું થાય

હકારાત્મકતા ની કળીઓ જ્યાં ભેગી થઈ જાય, એ વિશ્વાસનું સર્જન ઊભું કરી જાય છે

નકારની કળીઓ ભેગી થઈ જાય, ત્યાં શંકાનું સર્જન ઊભું થઈ જાય છે

હકારાત્મક ને નકારાત્મકની કળીઓ ભેગી થઈ જાય, ત્યાં મુંઝવણની કળીઓ સર્જાય છે

સર્જનહારની કૃતિમાં સહુ કોઈ સર્જનને સર્જન કરતા જાય છે, કળીઓનો સહારો લઈ

ભાવ અને ભક્તિ ની કળીઓ જોડાઈ જાય ત્યાં, ઈશ્વરનો સાક્ષાત્કાર થઈ જાય છે

કળીઓને કળીઓ ભેગા થતા જીવન સર્જાય છે, ના મળે જો કડી કડીથી ના કાંઈ થાય છે

ભાવોને ભાવોની કળી મળે જ્યાં ભેગી ત્યાં ચિત્ર બદલાય છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jñānanī kalīō bhēgī malē chē, tyāṁ vijñānē rūpa malī jāya chē

kōṣōnuṁ jōḍāṇa thaī jāya chē, tyāṁthī tō navī śarūāta thāya chē

sarjana yatnōnē yatnōnā kōṣō jyāṁ bhēgā thaī jāya, tyāṁ ēka navuṁ sarjana ūbhuṁ thāya

hakārātmakatā nī kalīō jyāṁ bhēgī thaī jāya, ē viśvāsanuṁ sarjana ūbhuṁ karī jāya chē

nakāranī kalīō bhēgī thaī jāya, tyāṁ śaṁkānuṁ sarjana ūbhuṁ thaī jāya chē

hakārātmaka nē nakārātmakanī kalīō bhēgī thaī jāya, tyāṁ muṁjhavaṇanī kalīō sarjāya chē

sarjanahāranī kr̥timāṁ sahu kōī sarjananē sarjana karatā jāya chē, kalīōnō sahārō laī

bhāva anē bhakti nī kalīō jōḍāī jāya tyāṁ, īśvaranō sākṣātkāra thaī jāya chē

kalīōnē kalīō bhēgā thatā jīvana sarjāya chē, nā malē jō kaḍī kaḍīthī nā kāṁī thāya chē

bhāvōnē bhāvōnī kalī malē jyāṁ bhēgī tyāṁ citra badalāya chē
Scan Image

Gujarati Bhajan no. 9601 by Satguru Devendra Ghia - Kaka
First...959895999600...Last