Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9602
ગોતતા ના મળશે તને મારા જેવો તરફદારી કરવાવાળો
Gōtatā nā malaśē tanē mārā jēvō taraphadārī karavāvālō

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 9602

ગોતતા ના મળશે તને મારા જેવો તરફદારી કરવાવાળો

  No Audio

gōtatā nā malaśē tanē mārā jēvō taraphadārī karavāvālō

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=19089 ગોતતા ના મળશે તને મારા જેવો તરફદારી કરવાવાળો ગોતતા ના મળશે તને મારા જેવો તરફદારી કરવાવાળો

તું ચાહે કે ના ચાહે કદર તારી હું કરવાનો,

મળશે ના તને કોઈ બીજો કદરદાની કરવા વાળો

તું આવે કે ના આવે પાસે મારી, તારી પાસે જરૂર હું તો પહોંચવાનો

છુપાયો છે તું એવી રીતે જાણે, તને નથી હું શોધી શકવાનો

તને મારા જેવો મળશે ના બીજો કોઈ શોધવાવાળો

તું કરે કે ના કરે હું તો તને પ્રેમ કરવાનો તને મળસેના મારા જેવો દીવાનો તું આપે કે ના આપે હું તો મારુ સર્વસ્વ તને આપવાનો, તને મળશે ના મારા જેવો દાની

તું આવે કે ના આવે તારી રાહ પર હું તો મીટવાનો, મળશે ના મારા જેવો તને પરવાનો

જગાવ્યો છે પ્યાર જે તે દિલમાં, તારામાં ને તારામાં છુ એને તો સમાવવાનો
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

gōtatā nā malaśē tanē mārā jēvō taraphadārī karavāvālō

tuṁ cāhē kē nā cāhē kadara tārī huṁ karavānō,

malaśē nā tanē kōī bījō kadaradānī karavā vālō

tuṁ āvē kē nā āvē pāsē mārī, tārī pāsē jarūra huṁ tō pahōṁcavānō

chupāyō chē tuṁ ēvī rītē jāṇē, tanē nathī huṁ śōdhī śakavānō

tanē mārā jēvō malaśē nā bījō kōī śōdhavāvālō

tuṁ karē kē nā karē huṁ tō tanē prēma karavānō tanē malasēnā mārā jēvō dīvānō tuṁ āpē kē nā āpē huṁ tō māru sarvasva tanē āpavānō, tanē malaśē nā mārā jēvō dānī

tuṁ āvē kē nā āvē tārī rāha para huṁ tō mīṭavānō, malaśē nā mārā jēvō tanē paravānō

jagāvyō chē pyāra jē tē dilamāṁ, tārāmāṁ nē tārāmāṁ chu ēnē tō samāvavānō
Scan Image

Gujarati Bhajan no. 9602 by Satguru Devendra Ghia - Kaka
First...959895999600...Last