Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9606 | Date: 29-Jul-2000
દરકાર વિનાની દરકાર રાખી જીવનમાં
Darakāra vinānī darakāra rākhī jīvanamāṁ

સમય, પશ્ચાતાપ, શંકા (Time, Regret, Doubt)

Hymn No. 9606 | Date: 29-Jul-2000

દરકાર વિનાની દરકાર રાખી જીવનમાં

  No Audio

darakāra vinānī darakāra rākhī jīvanamāṁ

સમય, પશ્ચાતાપ, શંકા (Time, Regret, Doubt)

2000-07-29 2000-07-29 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=19093 દરકાર વિનાની દરકાર રાખી જીવનમાં દરકાર વિનાની દરકાર રાખી જીવનમાં

અણમોલ રતન જીવનનું લૂંટાઈ ગયું

કરીએ વિચાર શું થયું શું નહીં, સમય એને તો તાણી ગયું

હતી ચાહના શાંતિની દિલમાં, માયાજાળમાં એ અટવાઈ ગયું

સ્વાર્થ ભળ્યા સમજદારીમાં, મુખે આવેલો કોળિયો ઝૂંટવાઈ ગયો

ઉસ્તાદીને ઉસ્તાદીમાં, સમય વર્તે સાવધાન બનવું ભુલાયું

જરૂરિયાતોનો વિસ્તાર વધાર્યો, ના કાબૂમાં તો એને રખાયું

ઉપાધિઓની વણઝાર વધી, ના કાબૂમાં એ રાખી શકાયું

દુઃખદર્દની દાસ્તાં રહ્યાં દોહરાવતા, એકલવાયું પડ્યું રહેવું

હતી જુવાની પાયો જીવનનો, ના સચવાયો, સુખ સંધ્યાનું સપનુ રોળાયું

ધીર ગંભીરતા ખોઈ જીવનમાં, ખુદના હાથે ઘણું ગુમાવ્યું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

darakāra vinānī darakāra rākhī jīvanamāṁ

aṇamōla ratana jīvananuṁ lūṁṭāī gayuṁ

karīē vicāra śuṁ thayuṁ śuṁ nahīṁ, samaya ēnē tō tāṇī gayuṁ

hatī cāhanā śāṁtinī dilamāṁ, māyājālamāṁ ē aṭavāī gayuṁ

svārtha bhalyā samajadārīmāṁ, mukhē āvēlō kōliyō jhūṁṭavāī gayō

ustādīnē ustādīmāṁ, samaya vartē sāvadhāna banavuṁ bhulāyuṁ

jarūriyātōnō vistāra vadhāryō, nā kābūmāṁ tō ēnē rakhāyuṁ

upādhiōnī vaṇajhāra vadhī, nā kābūmāṁ ē rākhī śakāyuṁ

duḥkhadardanī dāstāṁ rahyāṁ dōharāvatā, ēkalavāyuṁ paḍyuṁ rahēvuṁ

hatī juvānī pāyō jīvananō, nā sacavāyō, sukha saṁdhyānuṁ sapanu rōlāyuṁ

dhīra gaṁbhīratā khōī jīvanamāṁ, khudanā hāthē ghaṇuṁ gumāvyuṁ
Scan Image

Gujarati Bhajan no. 9606 by Satguru Devendra Ghia - Kaka
First...960196029603...Last