2000-08-16
2000-08-16
2000-08-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=19097
કોઈ તો કાંઈ કહ્યા વિના રહેવાનું નથી (2)
કોઈ તો કાંઈ કહ્યા વિના રહેવાનું નથી (2)
દાઝે છે દિલમાં જીવનમાં જેનું, એને કહ્યા વિના એ રહેવાનું નથી
તણાયા ભાવમાં જેના, જીવનમાં, એને કહ્યા વિના તો રહેવાનું નથી
જાગી હૈયામાં ઇર્ષ્યા જેની, એને કહ્યા વિના રહી શકાતું નથી
જાગ્યું વેર હૈયામાં પ્રત્યે જેના, મળતા મોકો, કહ્યા વિના રહેવાનું નથી
જાગ્યો પ્રેમ તો જેના ઉપર, એને કહ્યા વિના રહી શકાતું નથી
અંતરની વાતો કયારે ને કયારે, એને કહ્યા વિના રહી શકાતું નથી
દિલ ની વાત દિલ, દિલને કરે કહ્યાં વિના એ રહેવાનું નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
કોઈ તો કાંઈ કહ્યા વિના રહેવાનું નથી (2)
દાઝે છે દિલમાં જીવનમાં જેનું, એને કહ્યા વિના એ રહેવાનું નથી
તણાયા ભાવમાં જેના, જીવનમાં, એને કહ્યા વિના તો રહેવાનું નથી
જાગી હૈયામાં ઇર્ષ્યા જેની, એને કહ્યા વિના રહી શકાતું નથી
જાગ્યું વેર હૈયામાં પ્રત્યે જેના, મળતા મોકો, કહ્યા વિના રહેવાનું નથી
જાગ્યો પ્રેમ તો જેના ઉપર, એને કહ્યા વિના રહી શકાતું નથી
અંતરની વાતો કયારે ને કયારે, એને કહ્યા વિના રહી શકાતું નથી
દિલ ની વાત દિલ, દિલને કરે કહ્યાં વિના એ રહેવાનું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kōī tō kāṁī kahyā vinā rahēvānuṁ nathī (2)
dājhē chē dilamāṁ jīvanamāṁ jēnuṁ, ēnē kahyā vinā ē rahēvānuṁ nathī
taṇāyā bhāvamāṁ jēnā, jīvanamāṁ, ēnē kahyā vinā tō rahēvānuṁ nathī
jāgī haiyāmāṁ irṣyā jēnī, ēnē kahyā vinā rahī śakātuṁ nathī
jāgyuṁ vēra haiyāmāṁ pratyē jēnā, malatā mōkō, kahyā vinā rahēvānuṁ nathī
jāgyō prēma tō jēnā upara, ēnē kahyā vinā rahī śakātuṁ nathī
aṁtaranī vātō kayārē nē kayārē, ēnē kahyā vinā rahī śakātuṁ nathī
dila nī vāta dila, dilanē karē kahyāṁ vinā ē rahēvānuṁ nathī
|
|