Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9636
દિલના ઉપાડા દિલમાંને દિલમાં રહેવાના, છીએ અમે તમારાને તમારા
Dilanā upāḍā dilamāṁnē dilamāṁ rahēvānā, chīē amē tamārānē tamārā

શ્રદ્ધા, વિશ્વાસ, ધીરજ, કસોટી (Faith, Patience, Test)

Hymn No. 9636

દિલના ઉપાડા દિલમાંને દિલમાં રહેવાના, છીએ અમે તમારાને તમારા

  No Audio

dilanā upāḍā dilamāṁnē dilamāṁ rahēvānā, chīē amē tamārānē tamārā

શ્રદ્ધા, વિશ્વાસ, ધીરજ, કસોટી (Faith, Patience, Test)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=19123 દિલના ઉપાડા દિલમાંને દિલમાં રહેવાના, છીએ અમે તમારાને તમારા દિલના ઉપાડા દિલમાંને દિલમાં રહેવાના, છીએ અમે તમારાને તમારા

રહ્યું છે ઘા મારતું કિસ્મત જીવનમાં, તમારા આધારે અમે રહેવાના

તોફાનો ને સંકટો જીવનમાં આવવાના તમારા સાથમાં પાર એ પાડવાના

ઘેરે છે માયા અમને જીવનમાં, તમારી શક્તિથી બહાર અમે નીકળવાના

વિકારોની વાવમાં ડૂબ્યા એવા તમે એક દિવસ બહાર એમાંથી કાઢવાના

ના સમજીના રહયા છે ખેલ ખેલતા, તમે તમારી સમજ જરૂર આપવાના

મોહમાયામાં જીવી રહયાં છીએ જીવન, પ્રેમ એક દિવસ તમે જરૂર જગાડવાના

અજંપો ને અશાંતિ ભરી છે હૈયામાં, તમે શાંતિ જરૂર સ્થાપવાના
View Original Increase Font Decrease Font

દિલના ઉપાડા દિલમાંને દિલમાં રહેવાના, છીએ અમે તમારાને તમારા

રહ્યું છે ઘા મારતું કિસ્મત જીવનમાં, તમારા આધારે અમે રહેવાના

તોફાનો ને સંકટો જીવનમાં આવવાના તમારા સાથમાં પાર એ પાડવાના

ઘેરે છે માયા અમને જીવનમાં, તમારી શક્તિથી બહાર અમે નીકળવાના

વિકારોની વાવમાં ડૂબ્યા એવા તમે એક દિવસ બહાર એમાંથી કાઢવાના

ના સમજીના રહયા છે ખેલ ખેલતા, તમે તમારી સમજ જરૂર આપવાના

મોહમાયામાં જીવી રહયાં છીએ જીવન, પ્રેમ એક દિવસ તમે જરૂર જગાડવાના

અજંપો ને અશાંતિ ભરી છે હૈયામાં, તમે શાંતિ જરૂર સ્થાપવાના

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

dilanā upāḍā dilamāṁnē dilamāṁ rahēvānā, chīē amē tamārānē tamārā

rahyuṁ chē ghā māratuṁ kismata jīvanamāṁ, tamārā ādhārē amē rahēvānā

tōphānō nē saṁkaṭō jīvanamāṁ āvavānā tamārā sāthamāṁ pāra ē pāḍavānā

ghērē chē māyā amanē jīvanamāṁ, tamārī śaktithī bahāra amē nīkalavānā

vikārōnī vāvamāṁ ḍūbyā ēvā tamē ēka divasa bahāra ēmāṁthī kāḍhavānā

nā samajīnā rahayā chē khēla khēlatā, tamē tamārī samaja jarūra āpavānā

mōhamāyāmāṁ jīvī rahayāṁ chīē jīvana, prēma ēka divasa tamē jarūra jagāḍavānā

ajaṁpō nē aśāṁti bharī chē haiyāmāṁ, tamē śāṁti jarūra sthāpavānā
Scan Image

Gujarati Bhajan no. 9636 by Satguru Devendra Ghia - Kaka
First...963196329633...Last