1986-04-07
1986-04-07
1986-04-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1916
બાળક રડે ને `મા' જોઈ રહે, એવું કદી બનતું નથી
બાળક રડે ને `મા' જોઈ રહે, એવું કદી બનતું નથી
ભક્ત પોકાર કરે ને `મા' સાંભળે નહીં, એવું કદી બનતું નથી
હૈયે વિયોગ રહે, આંખે આંસુ ના વહે, એવું કદી બનતું નથી
ધરતી તપતી રહે ને પ્યાસ ના લાગે, એવું કદી બનતું નથી
હૈયે તોફાન ઊઠે ને મન શાંત રહે, એવું કદી બનતું નથી
બાળક સામે દોડે, હૈયું `મા' નું હરખી ના ઊઠે, એવું કદી બનતું નથી
`મા’ ની નજર પડે ને બાળક હરખી ના ઊઠે, એવું કદી બનતું નથી
વર્ષા વરસી રહે, મોર ટહુકા ના કરે, એવું કદી બનતું નથી
પૂનમનું તેજ ધરતી પર પડે, સાગર ઊછળી ના પડે, એવું કદી બનતું નથી
પુણ્ય જાગી ઊઠે ને જીવનમાં ઉપાધિ રહે, એવું કદી બનતું નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
bālaka raḍē nē `mā' jōī rahē, ēvuṁ kadī banatuṁ nathī
bhakta pōkāra karē nē `mā' sāṁbhalē nahīṁ, ēvuṁ kadī banatuṁ nathī
haiyē viyōga rahē, āṁkhē āṁsu nā vahē, ēvuṁ kadī banatuṁ nathī
dharatī tapatī rahē nē pyāsa nā lāgē, ēvuṁ kadī banatuṁ nathī
haiyē tōphāna ūṭhē nē mana śāṁta rahē, ēvuṁ kadī banatuṁ nathī
bālaka sāmē dōḍē, haiyuṁ `mā' nuṁ harakhī nā ūṭhē, ēvuṁ kadī banatuṁ nathī
`mā' nī najara paḍē nē bālaka harakhī nā ūṭhē, ēvuṁ kadī banatuṁ nathī
varṣā varasī rahē, mōra ṭahukā nā karē, ēvuṁ kadī banatuṁ nathī
pūnamanuṁ tēja dharatī para paḍē, sāgara ūchalī nā paḍē, ēvuṁ kadī banatuṁ nathī
puṇya jāgī ūṭhē nē jīvanamāṁ upādhi rahē, ēvuṁ kadī banatuṁ nathī
English Explanation |
|
Our Sadguru Shri Devendra Ghia ji known as Kakaji is an ardent devotee of the Divine Mother. He is in adoration and feels passionately for the Divine Mother as a child.
He has touched upon various sentiments to prove that the Divine Mother is an ocean of love & empathy.
If the child cries & the mother just watches, it never happens.
If a follower calls and the Mother does not listen, it never happens.
If your heart is full of sorrow, and tears do not roll down your eyes, it never happens.
If the earth gets hotter and you don't feel thirsty it never happens.
If the storm is rising in your eyes and the mind stays cool, it never happens.
If the rain showers & the peacock does not dance it never happens.
When the light of the full moon falls on the earth, and the sea does not rise, It never happens.
When your virtues start rising in life, then there is no status left. It does not happen.
|