1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=19227
આસપાસ ફરે છે સહુની તો અનેકોની લંગાર
આસપાસ ફરે છે સહુની તો અનેકોની લંગાર
આવે તો કદી વિચાર, કેમ એને ઓળખવા કેમ એને સમજવા
ફરે સહુ હિતચિંતક બનીને તો એની આસપાસ
વરસાવે પ્રેમતણો વરસાદ, જોવી પડે એની તો ધાર –
હોય સુખ સંપત્તિ જો પાસ, થાય ના એની લંગાર –
રહે ખેંચાતા સહુ પોતાનું, એમાં તો ધ્યાન સદાયે –
કરે સદા કોશિશો, કરવા આંખોથી આંખો ચાર –
કરો નાનો એવો એક અવાજ, દોડી આવે બે ચાર
થવા પ્રેમપાત્ર સદાય છુપાવે, અપાત્રતા તો સદાય –
હર દિન રચાયે નાટક આવાં, છે આ તો સંસાર –
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
આસપાસ ફરે છે સહુની તો અનેકોની લંગાર
આવે તો કદી વિચાર, કેમ એને ઓળખવા કેમ એને સમજવા
ફરે સહુ હિતચિંતક બનીને તો એની આસપાસ
વરસાવે પ્રેમતણો વરસાદ, જોવી પડે એની તો ધાર –
હોય સુખ સંપત્તિ જો પાસ, થાય ના એની લંગાર –
રહે ખેંચાતા સહુ પોતાનું, એમાં તો ધ્યાન સદાયે –
કરે સદા કોશિશો, કરવા આંખોથી આંખો ચાર –
કરો નાનો એવો એક અવાજ, દોડી આવે બે ચાર
થવા પ્રેમપાત્ર સદાય છુપાવે, અપાત્રતા તો સદાય –
હર દિન રચાયે નાટક આવાં, છે આ તો સંસાર –
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
āsapāsa pharē chē sahunī tō anēkōnī laṁgāra
āvē tō kadī vicāra, kēma ēnē ōlakhavā kēma ēnē samajavā
pharē sahu hitaciṁtaka banīnē tō ēnī āsapāsa
varasāvē prēmataṇō varasāda, jōvī paḍē ēnī tō dhāra –
hōya sukha saṁpatti jō pāsa, thāya nā ēnī laṁgāra –
rahē khēṁcātā sahu pōtānuṁ, ēmāṁ tō dhyāna sadāyē –
karē sadā kōśiśō, karavā āṁkhōthī āṁkhō cāra –
karō nānō ēvō ēka avāja, dōḍī āvē bē cāra
thavā prēmapātra sadāya chupāvē, apātratā tō sadāya –
hara dina racāyē nāṭaka āvāṁ, chē ā tō saṁsāra –
|
|