Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9744
દીધું છે તારાને તારા જીવનને, અગન પથારી તો બનાવી
Dīdhuṁ chē tārānē tārā jīvananē, agana pathārī tō banāvī

સમય, પશ્ચાતાપ, શંકા (Time, Regret, Doubt)

Hymn No. 9744

દીધું છે તારાને તારા જીવનને, અગન પથારી તો બનાવી

  No Audio

dīdhuṁ chē tārānē tārā jīvananē, agana pathārī tō banāvī

સમય, પશ્ચાતાપ, શંકા (Time, Regret, Doubt)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=19231 દીધું છે તારાને તારા જીવનને, અગન પથારી તો બનાવી દીધું છે તારાને તારા જીવનને, અગન પથારી તો બનાવી

રાહો જીવનની છે સુંવાળી, ભરી ચિંતાનો અગ્નિ, દીધી અગન રાહ બનાવી

પળે પળની કરી ચિંતાઓ, દીધો પ્રભુને તો ફુરસદનો બનાવી

વિશ્વાસને પ્રેમની શાંતિ ભરી રાહો, દીધી એમાં તો ભુલાવી

રાખી ના શક્યો લાલચને કાબૂમાં, દીધું જીવનને કાંટાની સેજ બનાવી

છુપાવી ઇર્ષા હૈયામાં, અરે આંખોમાં દીધી એને તો પ્રગટાવી

માન્યું તે જીત્યું છે પ્રેમ તો સહુનો, અરે તોય હૈયામાં શાને વેરનો અગ્નિ પ્રગટાવી

ખેલ ખેલ્યો તું ખૂબ ઇચ્છાઓથી, દીધું એણે નિરાશામાં તને ડુબાડી, શાને જીવનને દીધું તે બાળી

રાખી ના શક્યો અહંને હૈયામાં છુપાવી, દીધું એણે તારા જીવનને જલાવી

કામવાસનાને દીધા હૈયેથી હટાવી, દીધી એણે તારા પ્રગતિની રાહોને બાળી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

dīdhuṁ chē tārānē tārā jīvananē, agana pathārī tō banāvī

rāhō jīvananī chē suṁvālī, bharī ciṁtānō agni, dīdhī agana rāha banāvī

palē palanī karī ciṁtāō, dīdhō prabhunē tō phurasadanō banāvī

viśvāsanē prēmanī śāṁti bharī rāhō, dīdhī ēmāṁ tō bhulāvī

rākhī nā śakyō lālacanē kābūmāṁ, dīdhuṁ jīvananē kāṁṭānī sēja banāvī

chupāvī irṣā haiyāmāṁ, arē āṁkhōmāṁ dīdhī ēnē tō pragaṭāvī

mānyuṁ tē jītyuṁ chē prēma tō sahunō, arē tōya haiyāmāṁ śānē vēranō agni pragaṭāvī

khēla khēlyō tuṁ khūba icchāōthī, dīdhuṁ ēṇē nirāśāmāṁ tanē ḍubāḍī, śānē jīvananē dīdhuṁ tē bālī

rākhī nā śakyō ahaṁnē haiyāmāṁ chupāvī, dīdhuṁ ēṇē tārā jīvananē jalāvī

kāmavāsanānē dīdhā haiyēthī haṭāvī, dīdhī ēṇē tārā pragatinī rāhōnē bālī
Scan Image

Gujarati Bhajan no. 9744 by Satguru Devendra Ghia - Kaka
First...973997409741...Last