1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=19233
પ્રભુના હેતમાં પોરસાઈ જાજે, જગના હેતમાં ના હરખાઈ જાજે
પ્રભુના હેતમાં પોરસાઈ જાજે, જગના હેતમાં ના હરખાઈ જાજે
વહે છે હેત પ્રભુનું સદા, બદલી જગના હેતમાં તો આવશે
હેત જગનું આંખથી દેખાશે, હેત પ્રભુનું તો અનુભવાશે
નિરાકાર ને નીરખવો છે કઠીન, સમજવું એને મુશ્કેલ રહેશે
પ્રભુ જેવો પ્રેમી નથી કોઈ બીજો, ના કોઈ મળશે
હરહાલમાં હરપલ ધ્યાન એ તો પુરું રાખશે ને રાખશે
કરશે એ તો બધુ, અણી વખતે ના એ તને છોડીને જાશે
જગતનો હેત તો સદા, ર્સ્વાથથી ગંધાતો ને ગંધાતો રહેશે
રાહે ચાલવું એની છે કઠણ, વિશ્વાસે આગળ વધવું પડશે
પકડશે જો એ હાથ તારો, ના કદી એ હાથ તારો છોડશે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
પ્રભુના હેતમાં પોરસાઈ જાજે, જગના હેતમાં ના હરખાઈ જાજે
વહે છે હેત પ્રભુનું સદા, બદલી જગના હેતમાં તો આવશે
હેત જગનું આંખથી દેખાશે, હેત પ્રભુનું તો અનુભવાશે
નિરાકાર ને નીરખવો છે કઠીન, સમજવું એને મુશ્કેલ રહેશે
પ્રભુ જેવો પ્રેમી નથી કોઈ બીજો, ના કોઈ મળશે
હરહાલમાં હરપલ ધ્યાન એ તો પુરું રાખશે ને રાખશે
કરશે એ તો બધુ, અણી વખતે ના એ તને છોડીને જાશે
જગતનો હેત તો સદા, ર્સ્વાથથી ગંધાતો ને ગંધાતો રહેશે
રાહે ચાલવું એની છે કઠણ, વિશ્વાસે આગળ વધવું પડશે
પકડશે જો એ હાથ તારો, ના કદી એ હાથ તારો છોડશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
prabhunā hētamāṁ pōrasāī jājē, jaganā hētamāṁ nā harakhāī jājē
vahē chē hēta prabhunuṁ sadā, badalī jaganā hētamāṁ tō āvaśē
hēta jaganuṁ āṁkhathī dēkhāśē, hēta prabhunuṁ tō anubhavāśē
nirākāra nē nīrakhavō chē kaṭhīna, samajavuṁ ēnē muśkēla rahēśē
prabhu jēvō prēmī nathī kōī bījō, nā kōī malaśē
harahālamāṁ harapala dhyāna ē tō puruṁ rākhaśē nē rākhaśē
karaśē ē tō badhu, aṇī vakhatē nā ē tanē chōḍīnē jāśē
jagatanō hēta tō sadā, rsvāthathī gaṁdhātō nē gaṁdhātō rahēśē
rāhē cālavuṁ ēnī chē kaṭhaṇa, viśvāsē āgala vadhavuṁ paḍaśē
pakaḍaśē jō ē hātha tārō, nā kadī ē hātha tārō chōḍaśē
|
|