Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9748
જમાનાના ઝીલીને તાપ જીવનમાં, બની છે મજબૂત મહોબ્બત આ મારી
Jamānānā jhīlīnē tāpa jīvanamāṁ, banī chē majabūta mahōbbata ā mārī

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

Hymn No. 9748

જમાનાના ઝીલીને તાપ જીવનમાં, બની છે મજબૂત મહોબ્બત આ મારી

  No Audio

jamānānā jhīlīnē tāpa jīvanamāṁ, banī chē majabūta mahōbbata ā mārī

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=19235 જમાનાના ઝીલીને તાપ જીવનમાં, બની છે મજબૂત મહોબ્બત આ મારી જમાનાના ઝીલીને તાપ જીવનમાં, બની છે મજબૂત મહોબ્બત આ મારી

અમારી મહોબ્બતને તમે કમજોર ના સમજો, કમજોર ના સમજો

ઝીલ્યાં છે તોફાનો એણે ઘણાં, છે તોફાનો ઝીલવાની એની તૈયારી

સુખના ભલે સેવે છે સપનાં, દુઃખ ઝીલવા તૈયાર છે હંમેશા –

ઊછળતા ઝરણાની અધીરાઈ છોડી દીધી, છે ધીરગંભીરતા ધારણ કરી –

કંટક જીવનના લાગ્યા એને, ફુલ સમાન લીધા એણે ઝીલી

નથી કોઈ ખ્વાહીશ પ્રેમ કહાની રચવાની, રચાઈ જાય તો એ ખુદાની મહેરબાની

દિલે દિલે ખીલે ના મહોબ્બતનાં પુષ્પ, ખીલે પુષ્પ જે દિલમાં શુક્રગુજાર ખુદના

નજર રહી છે ફરતી ને ફરતી, નજાકત પ્રેમની તો છે એમાં ભરવાની

મહોબ્બત પરથી નથી ઉઠાવવી નજર અમારી, નથી દુઃખ પર નજર નાંખવાની
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jamānānā jhīlīnē tāpa jīvanamāṁ, banī chē majabūta mahōbbata ā mārī

amārī mahōbbatanē tamē kamajōra nā samajō, kamajōra nā samajō

jhīlyāṁ chē tōphānō ēṇē ghaṇāṁ, chē tōphānō jhīlavānī ēnī taiyārī

sukhanā bhalē sēvē chē sapanāṁ, duḥkha jhīlavā taiyāra chē haṁmēśā –

ūchalatā jharaṇānī adhīrāī chōḍī dīdhī, chē dhīragaṁbhīratā dhāraṇa karī –

kaṁṭaka jīvananā lāgyā ēnē, phula samāna līdhā ēṇē jhīlī

nathī kōī khvāhīśa prēma kahānī racavānī, racāī jāya tō ē khudānī mahērabānī

dilē dilē khīlē nā mahōbbatanāṁ puṣpa, khīlē puṣpa jē dilamāṁ śukragujāra khudanā

najara rahī chē pharatī nē pharatī, najākata prēmanī tō chē ēmāṁ bharavānī

mahōbbata parathī nathī uṭhāvavī najara amārī, nathī duḥkha para najara nāṁkhavānī
Scan Image

Gujarati Bhajan no. 9748 by Satguru Devendra Ghia - Kaka
First...974597469747...Last